Sunday, 22 December, 2024

Verse 32

151 Views
Share :
Verse 32

Verse 32

151 Views

असितगिरिसमंस्यात् कज्जलं सिंधुपात्रे
सुरतरुवरशाखा लेखिनी पत्रमुर्वि ।
लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं
तदपि तव गुणाना मीश पारं न याति ॥३२॥

*

asita-giri-samam syat kajjalam sindhu-patre
sura-taruvara-shakha lekhani patra-murvi,
likhati yadi grhitva Sharada sarva-kalam
tadapi tava gunanam isha param na yati.

*

જલધિનું પ્રભુ પાત્ર હોય ને પ્હાડ શાહી,
કલમ કલ્પવૃક્ષ ડાળની પત્ર પૃથ્વી ;
નિત નિત કર તેને લૈ લખે શારદા યે,
તુજ ગુણ સહુ તેનો પાર તોયે ન પામે ॥ ૩૨ ॥

*

*

૩૨. સાગરનો જો ખડિયો કરવામાં આવે, કાળા પર્વતની જો શાહી કરવામાં આવે, પારિજાત વૃક્ષની ડાળીની જો કલમ બને અને પૃથ્વીનો કાગળ બને તેમજ તે બધું લઈને સરસ્વતી પણ રાતને દિવસ લખ્યા કરે, તો પણ હે પ્રભુ તમારા ગુણોનો પાર આવે તેમ નથી !

*

३२. अगर समंदर का पात्र बनाया जाय, उसमें काले पर्वत की स्याही डाली जाय, कल्पवृक्ष के पेड की शाखा को कलम बनाकर और पृथ्वी का कागज़ बनाकर स्वयं मा शारदा दिनरात आपके गुणों का वर्णन करें फिर भी हे प्रभु ! आपके गुणों को पूर्णतया बयाँ करना नामुमकिन है ।

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *