Thursday, 2 January, 2025

Verse 34

152 Views
Share :
Verse 34

Verse 34

152 Views

अहरहरनवद्यं धूर्जटेः स्तोत्रमेतत्
पठति परमभक्त्या शुद्धचित्तः पुमान्यः ।
स भवति शिवलोके रुद्रतुल्यस्तथाडत्र
प्रचुरतरधनायुः पुत्रवान्कीर्तिमांश्च ॥३४॥

*

aharahara-navadyam dhurjateh stotra-metat
pathati parama bhaktya shuddha-chittah pumanyah.
sa bhavati shivaloke rudra-tulya-stathatra
prachuratara-dhan-ayuh putravan-kirtimanshca.

*

પુનિત હૃદયથી જે રોજ આ સ્તોત્ર વાંચે,
મધુર સુખદ જે છે, મેં રચ્યુ શંભુ માટે;
શિવસમ બનશે તે રૂદ્રલોકે અહીં ને,
બહુ ધનસુતઆયુ કીર્તિને પામશે તે ॥ ૩૪ ॥

*

*

૩૪. હદયને પવિત્ર કરીને તેમજ પરમ ભક્તિને ધારણ કરીને જે કોઈ મનુષ્ય રાતદિવસ આ સ્તોત્રનો પાઠ કરે છે તે શરીર છોડયા પછી શિવલોકમાં જઈ શિવતુલ્ય સુખ ભોગવે છે ને જીવે ત્યાં લગી આ જગમાં રહી ઈચ્છા પ્રમાણે ખૂબ ધન, પુત્રો ને આયુષ્ય તેમજ કીર્તિ પ્રાપ્ત કરે છે. લૌકિક ને પારલૌકિક બંને ઈચ્છાઓ આ સ્તોત્રના પાઠથી પુરી થાય છે.

*

३४. पवित्र और भक्तिभावपूर्ण हृदय से अगर कोई मनुष्य यह स्तोत्र का नित्य पाठ करेगा, तो वो पृथ्वीलोक में अपनी ईच्छा के मुताबिक धन, पुत्र, आयुष्य और कीर्ति को प्राप्त करेगा । ईतना ही नहीं, देहत्याग के पश्चात् वो शिवलोक में गति पाकर शिवतुल्य शांति का अनुभव करेगा । शिवमहिम्न स्तोत्र के पठन से उसकी सभी लौकिक व पारलौकिक कामनाएँ पूर्ण होगी ।

*

34. Anyone who recites this hymn with a pure heart and devotion will be blessed with fame (कीर्ति), wealth (धन), long life (आयु) and many children (सुत) in this mortal world, and will attain Kailas, Shiva’s abode, after death.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *