Verse 35
By-Gujju18-05-2023
148 Views
Verse 35
By Gujju18-05-2023
148 Views
महेशान्नापरो देवो महिम्नो नापरा स्तुतिः ।
अघोरान्नापरो मंत्रो नास्ति तत्त्वं गुरोः परम् ॥३५॥
*
Maheshan-na-paro devo mahimno na-para stutih,
aghoran-na-paro mantro nasti tattvam Guroh param.
*
શિવથી અન્ય ના દેવ, સ્તુતિ અન્ય મહિમ્નથી ;
શિવમંત્ર થકી મંત્ર, ગુરૂથી પર તત્વ ના ॥ ૩૫ ॥
*
*
૩૫. શંકરથી શ્રેષ્ઠ બીજો કોઈ દેવ નથી; મહિમ્નસ્તોત્રથી બીજી કોઈ શ્રેષ્ઠ પ્રભુની સ્તુતિ નથી; શંકરના નામના મંત્રથી શ્રેષ્ઠ કોઈ મંત્ર નથી ને ગુરુથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી.
*
३५. शिव से अधिक कृपालु कोई देव नहिं है, और शिवमहिम्न स्तोत्र से श्रेष्ठ ना ही कोई स्तुति है । भगवान शंकर के नाम से अधिक महिमावान ना कोई मंत्र है और ना ही गुरु से बढकर कोई पूजनीय तत्व ।