Verse 36
By-Gujju18-05-2023
Verse 36
By Gujju18-05-2023
दीक्षा दानं तपस्तीर्थं ज्ञानं यागादिकाः क्रियाः ।
महिम्नस्तवपाठस्य कलां नार्हन्ति षोडशीम् ॥३६॥
*
diksha danam tapas tirtham jnanam yaga-dikah kriyah,
mahimnah stava pathasya kalām narhanti shodashim
*
દાન, દીક્ષા, તપ, જ્ઞાન, તીર્થ, યજ્ઞ સમી ક્રિયા,
મહિમ્ન પાઠના નાદે, સોળમા ભાગનું ફળ ॥ ૩૬ ॥
*
*
૩૬. દીક્ષા, દાન, તપ, તીર્થ, જ્ઞાનને યજ્ઞ જેવી ક્રિયાઓથી જે ફળ મળે છે તે ફળ તમારા મહિમ્નસ્તોત્રના પાઠના સોળમાં ભાગના ફળની પણ બરાબર થતું નથી.
*
३६. शिवनहिम्न स्तोत्र का पाठ करने से जो फल मिलता है वो दीक्षा या दान देने से, तप करने से, तीर्थाटन करने से, शास्त्रों का ज्ञान पाने से तथा यज्ञ करने से कहीं अधिक है ।
*
36. Benefit of singing Shivmahimna stotra is far greater than either the benefit of spiritual initiation (दीक्षा), charity (दान), austerity (तप), pilgrimage (तीर्थ), knowledge of the scriptures (ज्ञान), or the performance of ceremonial sacrifice (यज्ञ-याग).