Verse 37
By-Gujju18-05-2023
Verse 37
By Gujju18-05-2023
कुसुमदशननामा सर्वगन्धर्वराजः
शिशुशशिधरमौलेर्देव देवस्य दासः ।
स खलु निजमहिम्नो भ्रष्ट एवास्य रोषात्
स्तवनमिदमकार्षीद् दिव्यदिव्यं महिम्नः ॥३७॥
*
Kusumadashana-nama sarva-gandharva-rajah
shishu-shashadhara-mauler deva-devasya dasah
sa khalu nija-mahimno bhrashta evasya roshat
stavanam-idam-akarsid divya-divyam mahimnah.
*
કુસુમદશન નામે સર્વ ગંધર્વ રાજા,
શિર પર વિધુ જેના, દાસ તે શંભુ કેરો,
કુપિત શિવ થવાથી, જે થયો ભ્રષ્ટ તેણે,
સ્તવન શિવનું આ છે દિવ્ય બનાવ્યું ॥ ૩૭ ॥
*
*
૩૭. પુષ્પદંત નામે ગંધર્વ સર્વ ગંધર્વનો રાજા હતો ને મસ્તકમાં ચંદ્રવાળા શંકરનો તે દાસ હતો. એકવાર અપરાધ થવાથી તે શંકરના ક્રોધને લીધે પોતાના મહિમાથી ભ્રષ્ટ થયો. પ્રભુને ફરી પ્રસન્ન કરવા તેમના દિવ્ય મહિમાનું આ સ્તોત્ર તે ગંધર્વે બનાવ્યું છે.
*
३७. पुष्पंदत गंधवराज था और भगवान शंकर, जो अपने मस्तक पर चंद्र को धारण करते है उसका, परम भक्त था । मगर भगवान शिव के क्रोध की वजह से वह अपने स्थान से च्युत हुआ । महादेव को प्रसन्न करने के लिए उसने ये महिम्नस्तोत्र की रचना की है ।