Sunday, 22 December, 2024

Verse 38

148 Views
Share :
Verse 38

Verse 38

148 Views

सुरवरमुनिपूज्यं स्वर्गमोक्षैकहेतुं
पठति यदि मनुष्यः प्रांजलिर्नान्यचेताः ।
व्रजति शिवसमीपं किन्नरैः स्तूयमानः
स्तवनमिदममोघं पुष्पदन्तप्रणीतम् ॥३८॥

*

suravara-muni-pujyam sarvaga-mokshaika-hetum
pathati yadi manushyah pranjalir-nanyachetah,
vrajati Shiva-samipam kinnaraih stuyamanah
stavanam-idam-amogham Puspadanta-pranitam.

*

સુરગુરૂ શિવ પૂજી સ્વર્ગ ને મુક્તિદાતા,
જન કદી કર જોડી પાઠ ચિત્તે કરે આ,
શિવગમન કરે તે ગાય છે કિન્નરો ત્યાં,
સ્તુતિ જરૂર ફળે છે, પુષ્પદંતે કરી આ ॥ ૩૮ ॥

*

*

૩૮. સ્વર્ગને મુક્તિને દેનાર તેમજ દેવના પૂજ્ય એવા શંકરને પૂજીને હાથ જોડીને એકચિત્તથી જે કોઈ આ સ્તુતિનો પાઠ કરે છે તે ગંધર્વોથી સદા ગવાતા શંકરની પાસે જાય છે. પુષ્પદંતે રચેલું આ સ્તવન કદીયે નિષ્ફળ ના જાય તેવું છે.

*

३८. अगर कोई मनुष्य अपने दोनों हाथों को जोड़कर, भक्तिभावपूर्ण, इस स्तोत्र का पठन करेगा, तो वह स्वर्ग-मुक्ति देनेवाले, देवता और मुनिओं के पूज्य तथा किन्नरों के प्रिय ऐसे भगवान शंकर के पास अवश्य जायेगा । पुष्पदंत द्वारा रचित यह स्तोत्र अमोघ और निश्चित फल देनेवाला है ।

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *