Wednesday, 15 January, 2025

Verse 39

150 Views
Share :
Verse 39

Verse 39

150 Views

आसमाप्तमिदं स्तोत्रं पुण्यं गंधर्वभाषितम् ।
अनौपम्यं मनोहारिशिवमीश्वरवर्णनम् ॥३९॥

*

asamaptam idam stotram punyam gandharva bhashitam,
anaupamyam manohari Shivam-ishvara-varnanam.

*

પૂર્ણ આ થાય છે સ્તોત્ર, જેમાં છે પ્રભુવર્ણન,
પુણ્યવંત મનોહારી ગંધર્વે તે રચેલ છે ॥ ૩૯ ॥

*

*

૩૯. ઈશ્વરના વર્ણનથી ભરેલું, અનન્ય ને મનોહર એવું આ પુણ્યસ્તોત્ર, જે ગંધર્વે રચ્યું છે તે, હવે પુરું થયું.

*

३९. पुष्पदंत गांधर्व द्वारा रचित, भगवान शिव के गुणानुवाद से भरा, मनमोहक, अनुपम और पुण्यप्रदायक स्तोत्र यहाँ पर संपूर्ण होता है ।

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *