Wednesday, 15 January, 2025

Verse 40

167 Views
Share :
Verse 40

Verse 40

167 Views

इत्येषा वाडमयी पूजा श्रीमच्छंकरपादयोः ।
अर्पिता तेन देवेशः प्रीयतां मे सदाशिवः ॥४०॥

*

ityesa vangmayi puja shrimad Shankara padayoh,
arpita tena devesah priyatam me Sadashivah.

*

આ છે વાણીમયી પૂજા, શિવને ચરણે ધરી,
સ્વીકારી પ્રસન્ન તમે મહાદેવ જજો બની ॥ ૪૦ ॥

*

*

૪૦. શંકર ભગવાનના ચરણકમળમાં આ વાણીમયી પૂજા હું અર્પણ કરું છું. તે સ્વીકારીને દેવોના દેવ શંકર મારા પર પ્રસન્ન બનો !

*

४०. हे प्रभु ! वाणी के माध्यम से की गई मेरी यह पूजा आपके चरणकमलों में सादर अर्पित है । कृपया इसका स्वीकार करें और आपकी प्रसन्नता मुझ पर बनाये रखें ।

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *