Wednesday, 15 January, 2025

Verse 41

156 Views
Share :
Verse 41

Verse 41

156 Views

तव तत्त्वं न जानामि कीद्शोडसि महेश्वर ।
याद्सोडसि महादेव ताद्शाय नमो नमः ॥४१॥

*

tava tattvam na janami kidrashosi maheshwara
yadrashosi Mahadeva tadrashaya namo namah

*

તત્વથી ના તને જાણું, કેવો છે તું મહેશ્વર,
જેવો તું હોય તેવો યે, નમસ્કાર તને કરૂં ॥ ૪૧ ॥

*

*

૪૧. હે પ્રભો ! હે મહેશ્વર ! તમારું તત્વ કેવું છે તે હું જાણતો નથી. તમે ખરેખર કેવા છો તેની સમજ મને નથી. તેથી હે પ્રભો ! હે મહાદેવ ! જેવા હો તેવા તમને મારા નમસ્કાર છે.

*

४१. हे प्रभु ! हे महेश्वर ! मैं आपका सही स्वरूप नहीं पहेचानता, लेकिन आप जैसे भी है, जो भी है, मैं आपको प्रणाम करता हूँ । 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *