Sunday, 22 December, 2024

Vihat Maa Ni Chundadi Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Jignesh Barot

224 Views
Share :
Vihat Maa Ni Chundadi Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Jignesh Barot

Vihat Maa Ni Chundadi Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Jignesh Barot

224 Views

એ ઓરો ઓરો વિહતમાંની ચુંદડી
એ ઓરો ઓરો વિહતમાંની ચુંદડી

એ ચુંદડી મૂલવું તો મુલ ના મુલવાય
વિહતમાંની ચુંદડી
ચુંદડી મુલવું તો મુલ ના મુલવાય
વિહતમાંની ચુંદડી
ઓરો ઓરો વિહતમાંની ચુંદડી
એ ઓરો ઓરો વિહતમાંની ચુંદડી

ઓ ખળ ખળતી યમુના ગંગા
પગ પખાળે એના ઝરણાં
નસીબ સંજોગે મળ્યા માડી
પાવન કર્યા મારા આંગણા

ઓ ખળ ખળતી યમુના ગંગા
પગ પખાળે એના ઝરણાં
નસીબ સંજોગે મળ્યા માડી
પાવન કર્યા મારા આંગણા
પાવન કર્યા મારા આંગણા

એ ઓઢી આવ્યા પારકરથી ગુજરાત
વિહતમાંની ચુંદડી
એ આવ્યા ગોદરની ગાયોની સાથ
વિહતમાંની ચુંદડી
ઓરો ઓરો વિહતમાંની ચુંદડી

એ વિસ ભુજાળી વિહતમાની
ચુંદડી લાલમ લાલ છે
હાથે ચૂડલો કાને કુંડળ
હૈયે ઝાઝું આલશે

હો મારી વિસ ભુજાળી વિહતમાની
ચુંદડી લાલમલાલ છે
હાથે ચૂડલો કાને કુંડળ
હૈયે ઝાઝું આલશે
હૈયે ઝાઝું આલશે

એ ચુંદડી ઓઢીને મુખ મલકાય
વિહતમાંની ચુંદડી
એ મેરુ લૂનીના ભાગ્યની વિધાતા
વિહતમાંની ચુંદડી

ઓરો ઓરો વિહતમાંની ચુંદડી
એ મનુ રબારી ગુણલા રે ગાય
વિહતમાંની ચુંદડી
ઓરો ઓરો વિહતમાંની ચુંદડી

ઓરો ઓરો વિહતમાંની ચુંદડી
ઓરો ઓરો વિહતમાંની ચુંદડી.

English version

Ae aoro aoro vihatmani chundadi
Ae aoro aoro vihatmani chundadi

Ae chundadi mulvu to mul na mulvay
Vihatmani chundadi
Chundadi mulvu to mul na mulvay
Vihatmani chundadi
Aoro aoro vihatmani chundadi
Ae aoro aoro vihatmani chundadi

Ao khad khadti yanuna ganga
Pag pankhade aena zarna
Naseeb sanjoge madya maadi
Pavan karya mara angana

Ao khad khadti yanuna ganga
Pag pankhade aena zarna
Naseeb sanjoge madya maadi
Pavan karya mara angana
Pavan karya mara angana

Ae odhi aavya parkarthi gujrat
Vihatmani chundadi
Ae avya godardni gayoni sath
Vihatmani chundadi
Aoro aoro vihatmani chundadi

Ae vish bhujadi vihat mani
Chundadi lalam lal chhe
Hathe chudlo kane kundal
Haiye zazu alashe

Ho mari vis bhujadi vihatmani
Chundadi lalam lal chhe
Hathe chudlo kane kundal
Haiye zazu alashe
Haiye zazu alashe

Ae chundadi odhine mukh malkay
Vihatmani chundadi
Ae meru lunina bhagyani vidhata
Vihatmani chundadi

Aoro aoro vihatmani chundadi
Ae manu rabari gunla re gay
Vihatmani chundadi
Aoro aoro vihatmani chundadi

Aoro aoro vihatmani chundadi
Aoro aoro vihatmani chundadi.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *