Sunday, 22 December, 2024

Vishvas Rakhaje Maa Sau Sara Vana Karshe Lyrics | Kavita Das

129 Views
Share :
Vishvas Rakhaje Maa Sau Sara Vana Karshe Lyrics | Kavita Das

Vishvas Rakhaje Maa Sau Sara Vana Karshe Lyrics | Kavita Das

129 Views

આશાઓ તારી ફળશે ધીરજ થોડી ધરજે
આશાઓ તારી ફળશે ધીરજ થોડી ધરજે
આશાઓ તારી ફળશે ધીરજ થોડી ધરજે
વિશ્વાસ રાખજે મા સૌ સારા વાના કરશે
વિશ્વાસ રાખજે મા સૌ સારા વાના કરશે

માતાજી મેર કરશે ભંડાર સુખના ભરશે
માતાજી મેર કરશે ભંડાર સુખના ભરશે
વિશ્વાસ રાખજે મા સૌ સારા વાના કરશે
વિશ્વાસ રાખજે મા સૌ સારા વાના કરશે

મને મારી માતાજીનો ભરોસો છે મોટો
પડ્યો નથી ને કદી પડશે ના ખોટો
મને મારી માતાજીનો ભરોસો છે મોટો
પડ્યો નથી ને કદી પડશે ના ખોટો

દુઃખડા રે તારા ટળશે બધું એ પાર પડશે
દુઃખડા રે તારા ટળશે બધું એ પાર પડશે
વિશ્વાસ રાખજે મા સૌ સારા વાના કરશે
વિશ્વાસ રાખજે મા સૌ સારા વાના કરશે

ખમ્મા કહીને માડી લેતી રે ખોળે
છોરુડાનો સાથ માડી કદી એ ના છોડે
ખમ્મા, ખમ્મા કહીને માડી લેતી રે ખોળે
છોરુડાનો સાથ માડી કદી એ ના છોડે

માં મીઠી નજરું કરશે માંગે બધું મળશે
માં મીઠી નજરું કરશે માંગે બધું મળશે
વિશ્વાસ રાખજે મા સૌ સારા વાના કરશે
વિશ્વાસ રાખજે મા સૌ સારા વાના કરશે

જેના રે ઘરમાં બળે માનો રે દીવો
એને રે ડર કોઈ વાત નો રે કેવો
જેના રે ઘરમાં બળે માનો રે દીવો
એને રે ડર કોઈ વાત નો રે કેવો

માં ધાર્યા કામ કરશે વેળા રે તારી વળશે
માં ધાર્યા કામ કરશે વેળા રે તારી વળશે
વિશ્વાસ રાખજે મા સૌ સારા વાના કરશે
વિશ્વાસ રાખજે મા સૌ સારા વાના કરશે
વિશ્વાસ રાખજે મા સૌ સારા વાના કરશે
વિશ્વાસ રાખજે મા સૌ સારા વાના કરશે.

English version

Ashao tari fadshe dhiraj thodi dharje
Ashao tari fadshe dhiraj thodi dharje
Ashao tari fadshe dhiraj thodi dharje
Vishvas rakhaje maa sau sara vana karshe
Vishvas rakhaje maa sau sara vana karshe

Mataji mer karshe bhandar sukhna bharshe
Mataji mer karshe bhandar sukhna bharshe
Vishvas rakhaje maa sau sara vana karshe
Vishvas rakhaje maa sau sara vana karshe

Mane mari matajino bharosho chhe moto
Padyo nathi ne koi di padshe na khoto
Mane mari matajino bharosho chhe moto
Padyo nathi ne koi di padshe na khoto

Dukhada re tara talshe badhu ae paar padshe
Dukhada re tara talshe badhu ae paar padshe
Vishvas rakhaje maa sau sara vana karshe
Vishvas rakhaje maa sau sara vana karshe

Khamma kahine maadi leti re khole
Chhorudano sath madi kadi ae na chhode
Khamma, khamma kahine maadi leti re khole
Chhorudano sath madi kadi ae na chhode

Maa mithi najaru karshe mange badhu malse
Maa mithi najaru karshe mange badhu malse
Vishvas rakhaje maa sau sara vana karshe
Vishvas rakhaje maa sau sara vana karshe

Jena re gharma bale maano re divo
Aene re dar koi vat no re kevo
Jena re gharma bale maano re divo
Aene re dar koi vat no re kevo

Maa dharya kam karshe vela re tari valshe
Maa dharaya kam karshe vela re tari valshe
Vishvas rakhaje maa sau sara vana karshe
Vishvas rakhaje maa sau sara vana karshe
Vishvas rakhaje maa sau sara vana karshe
Vishvas rakhaje maa sau sara vana karshe.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *