Sunday, 22 December, 2024

YAAD TARI ZINDAGI THI JATI NATHI LYRICS | UMESH BAROT

118 Views
Share :
YAAD TARI ZINDAGI THI JATI NATHI LYRICS | UMESH BAROT

YAAD TARI ZINDAGI THI JATI NATHI LYRICS | UMESH BAROT

118 Views

હો યાદ તારી જિંદગી થી જાતી નથી
દર્દ હવે દિલનું સહેવાતું નથી
તારા વિના રહેવાતું નથી

હો તારા વિના એક પલ જીવાતું નથી
દર્દ હવે દિલનું સહેવાતું નથી
તારા વિના રહેવાતું નથી

હો આવે છે યાદ જ્યારે તારી
આંખ ભીંજાઈ જાય મારી
દર્દ આ એક પલ રોકાતું નથી
દર્દ આ દિલનું સહેવાતું નથી
તારા વિના રહેવાતું નથી

હો યાદ તારી જિંદગી થી જાતી નથી
દર્દ હવે દિલનું સહેવાતું નથી
તારા વિના રહેવાતું નથી

હો કરીને એકલો ગયા તમે
આવવા નો વાયદો કરી આવ્યા નહિ તમે
હો કરીને એકલો ગયા તમે
આવવા નો વાયદો કરી આવ્યા નહિ તમે
આંખો મારી જોવે છે બસ તારી વાટ
યાદ માં તારી હું રોઉં દિન-રાત

હો જીવ લેશે તારી આ જુદાઈ
કરી તે કેમ બેવફાઈ
વાત આ દિલને સમજાતી નથી
દર્દ આ દિલનું જાતુ નથી
તારા વિના રેવાતું નથી

હો યાદ તારી જિંદગી થી જાતી નથી
દર્દ હવે દિલનું સહેવાતું નથી
તારા વિના રેવાતું નથી

હો રડતા દિલની છે આ ફરિયાદ
છોડી ને ગયા કેમ તમે મારો સાથ
હો રડતા દિલની છે આ ફરિયાદ
છોડી ને ગયા કેમ તમે મારો સાથ
બેવફા હતા કે હતા મજબુર
કેમ થયા તમે મારા થી દૂર

હો લૂંટાઈ જિંદગી આ મારી
પ્રેમ ની સજા મળી ભારી
આંસુ આ આંખ થી સુકાતા નથી
જખ્મો આ દિલના ભરાતા નથી
તારા વિના રેવાતું નથી

હો તારા વિના એક પળ જીવાતું નથી
દર્દ હવે દિલનું સહેવાતું નથી
તારાવિના રહેવાતું નથી
હો તારા વિના રહેવાતું નથી
હો તારા વિના રહેવાતું નથી

English version

Ho yaad tari zindagi thi jati nathi
Dard have dilnu sahevatu nathi
Tara vina rahevatu nathi
Ho tara vina ek pal jivatu nathi
Dard have dilnu sahevatu nathi
Tara vina rahevatu nathi

Ho aave chhe yaad jyare tari
Aakh bhijai jaay mari
Dard aa ek pal rokatu nathi
Dard aa dilnu sahevatu nathi
Tara vina rahevatu nathi
Ho yaad tari zindagi thi jati nathi
Dard have dilnu sahevatu nathi
Tara vina rahevatu nathi

Ho karine eklo gaya tame
Aavva no vaydo kari aavya nahi tame
Ho karine eklo gaya tame
Aavva no vaydo kari aavya nahi tame
Aankho mari jove chhe bus tari vat
Yaad maa tari hu rou din-raat

Ho jiv lese tari aa judai
Kari te kem bewafai
Vaat aa dilne samjati nathi
Dard aa dilnu jatu nathi
Tara vina revatu nathi

Ho yaad tari zindagi thi jati nathi
Dard have dilnu sahevatu nathi
Tara vina revatu nathi

Ho radta dilni chhe aa fariyaad
Chhodi ne gaya kem tame maro sath
Ho radta dilni chhe aa fariyaad
Chhodi ne gaya kem tame maro sath
Bewafa hata ke hata majbur
Kem thaya tame mara thi dur

Ho lutai zindagi aa mari
Prem ni saja mali bhari
Aasu aa aanhk thi sukata nathi
Jakhmo aa dilna bharata nathi
Tara vina revatu nathi

Ho tara vina ekpal jivatu nathi
Dard have dilnu sahevatu nathi
Tara vina rahevatu nathi
Ho tara vina rahevatu nathi
Ho tara vina rahevatu nathi

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *