Wednesday, 15 January, 2025

YAADO TAMARI LYRICS | UMESH BAROT

126 Views
Share :
YAADO TAMARI LYRICS | UMESH BAROT

YAADO TAMARI LYRICS | UMESH BAROT

126 Views

હો… હો…
હો તોડી ગયા તમે દિલ આ મારુ
શું બગાડ્યું હતું અમે તારું
હો હો હો તોડી ગયા તમે દિલ આ મારુ
શું બગાડ્યું હતું અમે તારું

ચેહરો દૂર જાતો નથી આંખો થી મારી
નથી રે ભુલાતી મીઠી વાતો તમારી
મારો જીવ લઈને જાશે આ યાદો તમારી
હો તારી યાદો માં ભીંજાણી આંખો અમારી

ઓ કામ ના આવી દિલ ની દુઆ
થઇ રે ગયા તમે મુજ થી જુદા
હો દિલ આ પુકારે આવશો ક્યારે
તારા વિના મારુ દિલ ના લાગે

હો કેહવા ના રોકાયા શું ભૂલ હતી મારી
જોવે છે રાહ તારી આંખો આ મારી
મારો જીવ લઇ જાશે આ યાદો તમારી
હો મારો જીવ લઇ જાશે આ યાદો તમારી

સાથ છોડી ને ચાલ્યા ગયા છો
એકલો કરી ને ક્યાં તમે ગયા છો
ઓ મળવા તો આવો દિલની આશ છે
ચેહરો જોવા ની આંખો ને પ્યાસ છે

તારા વિના જિંદગી નથી રે જીવાતી
જુદાઈ ની રાતો નથી રે કપાતી
મારો જીવ લઈને જાશે આ યાદો તમારી
હો તોડી ગયા તમે દિલ આ મારુ
શું બગાડ્યું હતું અમે તારું

તારા વિના આ જિંદગી ખાલી ખાલી લાગે છે
તારી જુદાઈ કરતા મોત વાલુ લાગે છે
હો…..હો….

English version

Ho….. Ho….
Ho todi gaya tame dil aa maru
Shu bagadyu hatu ame taru
Ho ho ho todi gaya tame dil aa maru
Shu bagadyu hatu ame taru

Chehro dur jato nathi aankho thi mari
Nathi re bhulati mithi vato tamari
Maro jiv laine jase aa yaado tamari
Ho tari yaado ma bhinjani aankho amari

O kaam na aavi dil ni duaa
Thai re gaya tame muj thi juda
Ho dil aa pukare aavsho kyare
Tara vina maru dil na lage

Ho kehva na rokaya shu bhul hati mari
Jove chhe raah tari aankho aa mari
Maro jiv lai jase aa yaado tamari
Ho maro jiv lai jase aa yaado tamari

Sath chhodi ne chalya gaya chho
Eklo kari ne kya tame gaya chho
O madva to aavo dilni aash chhe
Chehro jova ni aankho ne pyaas chhe

Tara vina jindagi nathi re jivati
Judai ni rato nathi re kapati
Maro jiv laine jase aa yaado tamari
Ho todi gaya tame dil aa maru
Shu bagdyu hatu ame taru

Tara vina aa jindagi khali khali lage chhe
Tari judai karta mot valu lage chhe
Ho….ho…..

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *