Monday, 23 December, 2024

Yara Tari Yari Lyrics in Gujarati

138 Views
Share :
Yara Tari Yari Lyrics in Gujarati

Yara Tari Yari Lyrics in Gujarati

138 Views

હો યારા તારી યારી મને પ્રાણ થીયે પ્યારી
હો યારા તારી યારી મને પ્રાણ થીયે પ્યારી
મારા યાર માટે દઈ દવ મારા જીવની કુરબાની
મારા દોસ્ત માટે દઈ દવ મારા પ્રાણ ની બલિદાની

હો દોસ્ત ના કાજે આપી દવ કુરબાની
જીવ આપીને માંગી લવ જિંદગાની
હો ભલે ને સામે આવે સારી ખુદાઈ
ભલે ને આવે જનમ દેનારી માઈ
તોય યારી હું ના છોડું
તોય સાથ ના હું છોડું
તોય યારી ના હું છોડું
તોય સાથ ના હું છોડું
મારા યાર માટે દઈ દવ મારા જીવની કુરબાની
મારા દોસ્ત માટે દઈ દવ મારા પ્રાણ ની બલિદાની
હો યારા તારી મને પ્રાણ થીયે પ્યારી
હો યારા તારી મને પ્રાણ થીયે પ્યારી
મારા યાર માટે દઈ દવ મારા જીવની કુરબાની
મારા દોસ્ત માટે દઈ દવ મારા પ્રાણ ની બલિદાની

તું જો રૂઠે તો યાર તુંજ ને મનાઉ
તારા માટે તો મારી ખુશિયા લુટાઉ
હો આંધી આવે કે ભલે તુફાન આવે
ભલે મારા મોતના ભણકારા વાગે
તોય યારી ના હું છોડું
તોય સાથ ના હું છોડું
તોય યારી ના હું છોડું
તોય સાથ ના હું છોડું
મારા યાર માટે દઈ દવ મારા જીવની કુરબાની
મારા દોસ્ત માટે દઈ દવ મારા પ્રાણ ની બલિદાની
હો યારા તારી મને પ્રાણ થીયે પ્યારી
હો યારા તારી મને પ્રાણ થીયે પ્યારી
મારા યાર માટે દઈ દવ મારા જીવની કુરબાની
મારા દોસ્ત માટે દઈ દવ મારા પ્રાણ ની બલિદાની

હે મને જીવથી વાલી યારી
મને પ્રાણ થીયે પ્યારી
મને જીવથી વાલી યારી
મને પ્રાણ થીયે પ્યારી
મારા યાર માટે દઈ દવ મારા જીવની કુરબાની
મારા દોસ્ત માટે દઈ દવ મારા પ્રાણ ની બલિદાની
મારા યાર માટે દઈ દવ મારા જીવની કુરબાની
મારા દોસ્ત માટે દઈ દવ મારા પ્રાણ ની બલિદાની
એ મારા યાર માટે દઈ દવ મારા જીવની કુરબાની
મારા દોસ્ત માટે દઈ દવ મારા પ્રાણ ની બલિદાની

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *