100 DADA TARA 1 DADO MARO LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
By-Gujju23-06-2023
100 DADA TARA 1 DADO MARO LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
By Gujju23-06-2023
૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો
અરે… ૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો
વારા પછી વારો તારો આવશે રે
હો… મને રોવડાવ્યો એવું રોવું તારે પડશે
વારા પછી વારો હૌવનો આવશે રે
હો… પાપનો રે ઘડો તારો જે દાડે છલકાશે
એ દાડે તારૂ હગુ કોઈ ના થાશે
અરે… ૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો
વારા પછી વારો હૌવનો આવશે રે
વારા પછી વારો તારો આવશે રે
હો… તારા ઉપર ઓધળો વિશ્વાસ રાખ્યો
તોયે તે જાનુડી મને ચોઈનો ના રાખ્યો
હો… તારા સિવાય કોઈના હોમું ના તાક્યો
તોયે તે પ્રેમનો તરસ્યો મને રાખ્યો
હો… કરેલા કર્મો તારે ભોગવવા રે પડશે
તારા જેવું બેવફા તને કોક મળશે
અરે… ૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો
વારા પછી વારો હૌવનો આવશે રે
વારા પછી વારો તારો આવશે રે
હો… તારા રે વિશ્વાસે મારા વાણ રે ડુબી જ્યાં
પ્રેમ રે કરીને તમે ચમ રે છુટી ગ્યાં
પ્રેમની લંકા તમે રે લુંટી જ્યાં
બેવફાનાં સંગમાં કરમ રે ફુટી જ્યાં
હે… હાચુ કવ તો તને આવી નોતી ધારી
રાખમાં રોળી દીધી જિંદગી જીગાની
૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો
વારા પછી વારો હૌવનો આવશે રે
હો… મને રોવડાવ્યો એવું રોવું તારે પડશે
વારા પછી વારો હૌવનો આવશે રે
અરે વારા પછી વારો તારો આવશે રે
અરે વારા પછી વારો તારો આવશે રે
એ વારા પછી વારો હૌવનો આવશે રે.
English version
100 dada tara ne 1 dado maro
Are… 100 Dada tara ne 1 dado maro
Vara pachhi varo taro aavshe re
Ho… Mane rovdavyo aevu rovu tare padshe
Vara pachhi varo hauvno aavshe re
Ho… Pap no ghado tao je dade chhalkashe
Ae dade taru hagu koi na thashe
Are… 100 dada tara ne 1 dado maro
Vara pachhi varo hauvno aavshe re
Vara pachhi varo taro aavshe re
Ho… Tara upar odhalo vishvas rakhyo
Toye te janudi mane choi no na rakhyo
Ho… Tara sivay koi na homu na takyo
Toye te prem no tarasyo mane rakhyo
Ho… Karela karmo tare bhogava va re padshe
Tara jevu bewafa tane kok malshe
Are… 100 dada tara ne 1 dado maro
Vara pachhi varo hauvno aavshe re
Vara pachhi varo taro aavshe re
Ho… Tara re vishvase mara van re dubi jya
Prem re karine tame cham re chhuti gya
Prem ni lanka tame re lunti jya
Bewafa na sang ma karam re futi jya
He… Hachu kav to tane aavi noti dhari
Rakh ma roli didhi jindagi jigani
100 dada tara ne 1 dado maro
Vara pachhi varo hauvno aavshe re
Ho… Mane rovdavyo aevu rovu tare padshe
Vara pachhi varo hauvno aavshe re
Are vara pachhi varo taro aavshe re
Are vara pachhi varo taro aavshe re
Ae vara pachhi varo hauvno aavshe re.