એક પતિનો પ્રભુને સવાલ. હે
By-Gujju26-04-2023
385 Views
એક પતિનો પ્રભુને સવાલ. હે
By Gujju26-04-2023
385 Views
👌👌👌👌👌👌👌
એક પતિનો પ્રભુને સવાલ.
હે પ્રભુ,
જો પડોસણ નું નામ
સોનું હોય તો એને
ધનતેરસ ના દિવસે
ઘેર લાવી શકાય ?
🧐
પ્રભુ: બેધડક લાવી શકાય …..પ…ણ..પછી કાળિચૌદસે જે કકળાટ થાય તે કાઢવાની જવાબદારી તારી.
😜🤪😃