Wednesday, 2 April, 2025

Ame Zupadi Na Raja Lyrics in Gujarati

167 Views
Share :
Ame Zupadi Na Raja Lyrics in Gujarati

Ame Zupadi Na Raja Lyrics in Gujarati

167 Views

હો હમ તો સિકંદર હૈ તગડા અપના સર્કલ હૈ
અરે અરે અરે હમ તો સિકંદર હૈ તગડા અપના સર્કલ હૈ
હમ હૈ કલીડર બેટા દુનિયા જેબ કે અંદર હૈ

અરે બજાર ભલે તારું છે પણ રાજ તો અમારું રહેશે
અરે અરે ઓરે ઓરે બજાર ભલે તારું છે પણ રાજ તો અમારું રહેશે
અમે બીતા રે નથી એ ધોન રાખજે
તાકાત હોઈ તો જૂંડ હારે આવજે
એટલે તો ક્વ છું વાલા બાપ છે તમારા અમે રાજ તો અમારું રહેશે
અરે રે બજાર ભલે તારું છે પણ સ્ટાર તો અમારા રહેશે

ઓ એવા હાલ થાઈ જાશે અલ્યા તારા ઓ લાલા
ઓળખી નઈ શકે તને તારા સગાવાલા
ઓ હો અમે તો અમારી ઝૂંપડીના અલ્યા રાજા
પંગા મત લેના બાજા દેંગે તેરા બાજા
ભયોની સામે નજરું અલ્યા નીચી રાખજે
અમે બ્રાન્ડ છીએ બેટા અલ્યા ઔકાતમાં રહેજે
મુહ પે લગાલે તાલા
બજાર ભલે તારું છે પણ રાજ તો અમારું રહેશે
એ બજાર ભલે તારું છે પણ બુમ તો અમારું રહેશે

હો કોઈના વગર કોઈ ના અટકે અમે હટકે
ખોટા વહેમમાં તું ના ભટકે નહીં તો લટકે
વગર વાંકે ચડ્યા હડફેટે ઓ બેટે
ખોપચે મેં ઉચકી ખબર લેતે ફટકે દેતે
અરે મહેમાનગતિ ખાનદાની વટથી નીભાવજો  
મજા  રે આવે તો જ અમને બોલાવજો
નકર રેજો રે છેટા
બજાર ભલે તારું છે પણ રાજ તો અમારું રહેશે
એ બજાર ભલે તારું છે પણ વટ તો અમારું રહેશે
હો ઇલાકો તમારો છે પણ ધમાકો અમારો રહેશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *