Friday, 13 September, 2024

AVU NA THAY KE TARO PREMI MARI JAY LYRICS | DHAVAL BAROT

97 Views
Share :
AVU NA THAY KE TARO PREMI MARI JAY LYRICS | DHAVAL BAROT

AVU NA THAY KE TARO PREMI MARI JAY LYRICS | DHAVAL BAROT

97 Views

હો તમે આવો ને પછી સમય વીતી જાય
હો તમે આવો ને પછી સમય વીતી જાય
વાતો આ દિલ ની દિલમાં ના રહી જાય
પછી એવું ના થાય કે તારો પ્રેમી મરી જાય
હો પછી તું આવે ને તારો ધવું મરી જાય

હો કહાની આપણી પુરી ના થઇ જાય
કહાની આપડી આ પુરી ના થઇ જાય
પછી એવું ના થાય કે તારો પ્રેમી મરી જાય
હો તમે આવો ને પછી સમય વીતી જાય
તમે આવો ને પછી સમય વીતી જાય
પછી એવું ના થાય કે તારો પ્રેમી મરી જાય
પછી એવું ના થાય કે તારો ધવું મરી જાય

હો જિંદગી થી હવે અમે હારી રે ગયા
તારી વાટ્યો જોઈ અમે થાકી રે ગયા
હો હો હો જીદ જે કરે છે એને તું છોડી દે
એકવાર આવી તું મને મળી લે

હો દિલ ની ધડકન રોકાઈ ના જાય
દિલ ની ધડકન રોકાઈ ના જાય
પછી એવું ના થાય કે તારો પ્રેમી મરી જાય
હો તમે આવો ને પછી સમય વીતી જાય
વાતો આ દિલ ની દિલ માં ના રહી જાય
પછી એવું ના થાય કે તારો પ્રેમી મરી જાય
એવું ના થાય કે તારો આશિક મરી જાય

વાતો મુલાકાતો ને યાદ કરી લે
સોગન ખાધેલી બધી પાછી લઈ લે
હો હો મારા વિના જાનુ તું રહી ના સકતી
મને તારા થી તું દૂર ના કરતી

હો પ્રાણ પંખેરું પછી મારુ ઉડી જાય
તારા ધઉં નો જીવડો રે જાય
પછી એવું ના થાય કે તારો પ્રેમી મરી જાય
હો તમે આવો ને પછી સમય વીતી જાય
વાતો આ દિલ ની દિલ માં ના રહી જાય
પછી એવું ના થાય કે તારો પ્રેમી મરી જાય
એવું ના થાય કે તારો આશિક મરી જાય
તું આવે ને તારો ધવું મરી જાય

English version

Ho tame aavo ne pachhi samay viti jaay
Ho tame aavo ne pachhi samay viti jaay
Vato aa dil ni dil ma na rahi jaay
Pachhi aevu na thaay ke taro premi mari jaay
Ho pachhi tu aave ne taro dhavu mari jaay

Ho kahani aapni puri na thai jaay
Kahani aapdi aa puri na thai jaay
Pachhi aevu na thaay ke taro premi mari jaay
Ho tame aavo ne pachhi samay viti jaay
Tame aavo ne pachhi samay viti jaay
Pachhi aevu na thaay ke taro premi mari jaay
Pachhi aevu na thaay ke taro dhavu mari jaay

Ho jindagi thi have ame hari re gaya
Tari vatyo joi ame thaki re gaya
Ho ho ho jid je kare chhe aene tu chhodi de
Ekvaar aavi tu mane mali le

Ho dil ni dhadkan rokai na jaay
Dil ni dhadkan rokai na jaay
Pachhi aevu na thaay ke taro premi mari jaay
Ho tame aavo ne pachhi samay viti jaay
Vato aa dil ni dil ma na rahi jaay
Pachhi aevu na thaay ke taro premi mari jaay
Aevu na thaay ke taro aashik mari jaay

Vato mulakato ne yaad kari le
Sogan khadheli badhi pachhi lai le
Ho ho mara vina janu tu rahi na sakti
Mane tara thi tu dur na karti

Ho pran pankheru pachhi maru udi jaay
Tara dhau no jivdo re jaay
Pachhi aevu na thaay ke taro premi mari jaay
Ho tame aavo ne pachhi samay viti jaay
Vato aa dil ni dil ma na rahi jaay
Pachhi aevu na thaay ke taro premi mari jaay
Aevu na thaay ke taro aashik mari jaay
Tu aave ne taro dhavu mari jaay

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *