Thursday, 19 September, 2024

Bewafa Sathe Mulakat Lyrics in Gujarati

90 Views
Share :
Bewafa Sathe Mulakat Lyrics in Gujarati

Bewafa Sathe Mulakat Lyrics in Gujarati

90 Views

હો મારી હારે જે થયું એ તારી હારે થાશે
મારી હારે જે થયું એ તારી હારે થાશે
મારી હારે જે થયું એ તારી હારે થાશે

જ્યારે તારી પણ મુલાકાત બેવફા થી થાશે…(2)

હો ઈટ નો જવાબ પત્થર થી મળશે
મારી જેમ આખો તારી રડશે
આખો તારી રડશે

દર્દ મારા દિલ નું તને એ દાડે હમજાશે…(2)
જ્યારે તને પણ તારા જેવા ભટકાશે
જ્યારે તારી પણ મુલાકાત બેવફા થી થાશે

હો મારો મારો કેતા તારું મોઢું ના સુકાતુ
મારા વિના તને તો કોઈ નતું દેખાતુ
હો તને ના પાલવે મળવાનું જોના થતું
નાટક આ પ્રેમ નું આલી હતું જબરુ

હસવું હોય એટલું હસી લેજે
રડતાં નઇ આવડે તું લખી લેજે……તું લખી લેજે
માથે કાળી રાત ને આખો લાલ થાશે…(2)
જ્યારે તારી પણ મુલાકાત બેવફા થી થાશે…(2)

હો તારી બેવફાઇ રંગ એવો લાવશે
તારું કરેલું પગ માં તારે આવશે
હો તારી ભૂલ જ્યારે તને રે રડાવશે
યાદ આ ગરીબ ની ત્યારે તને આવશે

હો નંબર મારી ડાયલ કરવો પડશે
રિંગ વાગશે પણ ફોન ના ઉપડશે…મારો ફોન ના ઉપડશે
હો બેસી ના રેતા બેવફા ના વિશ્વાસે…(2)
જો તૂટે દિલ તમારું તો તૂટે હારા માટે…(2)

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *