७. तन्निष्टस्य मोक्षोपेदशात् । અર્થતન્નિષ્ઠસ્ય = એ પરપુરૂષ પરમાત્મામાં નિષ્ઠા ધરાવનારાની મોક્ષોપેદશાત્= મુક્તિ બતાવવામાં આવી છે તેથી. ભાવાર્થપરમાત...
આગળ વાંચો
Adhyay 1
29-04-2023
Adhyay 1, Pada 1, Verse 07-08
29-04-2023
Adhyay 1, Pada 1, Verse 01
१. अथातो ब्रह्मजिज्ञासा । અર્થઅથ = હવે. એટલા માટે. અતઃ = અહીંથી. બ્રહ્મજિજ્ઞાસા = બ્રહ્મવિષયક જિજ્ઞાસા અથવા વિચારણાનો આરંભ થાય છે. ભાવાર્થપ્રથમ પાદ...
આગળ વાંચો
આગળ વાંચો
29-04-2023
Adhyay 1, Pada 1, Verse 05-06
५. ईक्षतेर्नाशब्दम् । અર્થઈક્ષતે = શ્રુતિમાં ઈક્ષ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલા માટે. અશબ્દમ્ = શબ્દપ્રમાણરહિત પ્રધાન એટલે કે જડ પ્રકૃતિ. ન =...
આગળ વાંચો
આગળ વાંચો
29-04-2023
Adhyay 1, Pada 4, Verse 24-26
२४. अभिध्योपदेशाश्च । અર્થઅભિધ્યોપદેશાત્ = અભિધ્યા એટલે ચિંતન અથવા સંકલ્પપૂર્વક સૃષ્ટિની રચનાનું વર્ણન હોવાથી. ચ = પણ. ભાવાર્થજગતના નિમિત્ત અને ઉપ...
આગળ વાંચો
આગળ વાંચો
29-04-2023
Adhyay 1, Pada 4, Verse 13-15
१३. ज्योतिषैकेषामसत्यन्ने । અર્થએકેષામ્ = એક શાખાવાળાના પાઠમાં. અન્ને = અન્નનું વર્ણન. અસતિ = ના હોવાથી. જ્યોતિષા = જ્યોતિષ દ્વારા (સંખ્યાની પૂર્ત...
આગળ વાંચો
આગળ વાંચો
29-04-2023
Adhyay 1, Pada 4, Verse 16-18
१६. जगद्वाचित्वात् । અર્થજગદ્ વાચિત્વાત્ = સૃષ્ટિરૂપી કર્મ જડચેતનાત્મક સમસ્ત જગતનું વાચક છે તેથી. (એના કર્તા પરમાત્મા જ છે) ભાવાર્થ કૌષીતકિ બ્રાહ્મ...
આગળ વાંચો
આગળ વાંચો
29-04-2023
Adhyay 1, Pada 4, Verse 19-21
१९. वाक्यान्वयात् । અર્થવાક્યાન્વયાત્ = પૂર્વા પર વાક્યોના સમન્વયથી ભાવાર્થકૌષિતકિ બ્રાહ્મણ ઉપનિષદના વાક્યોના પૂર્વા પર સંબંધથી પણ એ જ વાતની પુષ્ટિ...
આગળ વાંચો
આગળ વાંચો
29-04-2023
Adhyay 1, Pada 4, Verse 07-09
७. महद्वञ्च । અર્થમહદ્વત્ = મહત્ શબ્દની જેમ. ચ = એને પણ બીજા અર્થમાં લેવાનું અયોગ્ય નથી. ભાવાર્થકઠોપનિષદના એ પ્રકરણમાં પ્રધાન વાચક અવ્યક્ત શબ્દનો ...
આગળ વાંચો
આગળ વાંચો
29-04-2023
Adhyay 1, Pada 4, Verse 10-12
१०. कल्पेनापदेशाज्र मध्वदविरोधः । અર્થકલ્પનોપદેશાત્ = અહીં અજાને રૂપક માનીને એના ત્રિવિધ રૂપની કલ્પનાથી ઉપદેશ કરવામાં આવ્યો છે તેથી. ચ = પણ મધ્વ...
આગળ વાંચો
આગળ વાંચો
29-04-2023
Adhyay 1, Pada 3, Verse 41-43
४१. आकाशोर्थान्कश्त्वादिव्यपदेशात् । અર્થઆકાશઃ = આકાશ શબ્દ પરમાત્માનો જ વાચક છે, અર્થાન્તરત્વાદિવ્યપદેશાત્ = એને નામરૂપાત્મક જગતથી ભિન્ન કહ્યું છે ...
આગળ વાંચો
આગળ વાંચો
29-04-2023
Adhyay 1, Pada 4, Verse 01-03
१. आनुमानिकमप्येकेषामिति चेन्न शरीररूपकविन्यस्तगृहीतेर्दर्शयति च । અર્થચેત્ = જો કહેતા હો કે. આનુમાનિકમ્ = અનુમાન કલ્પિત પ્રકૃતિ. અપિ = પણ. એકેષામ્...
આગળ વાંચો
આગળ વાંચો
29-04-2023
Adhyay 1, Pada 4, Verse 04-06
४. ज्ञेयत्वावचनाश्च । અર્થજ્ઞેયત્વાવચનાત્ = વેદમાં પ્રકૃતિને જ્ઞેય નથી કહી એથી. ચ = પણ. ભાવાર્થવેદમાં કહેલી પ્રકૃતિમાં અને સાંખ્યશાસ્ત્રના પ્રધાનમા...
આગળ વાંચો
આગળ વાંચો