Wednesday, 15 January, 2025

Chello Aadhar Lyrics | Vijay Suvada | Kesar Digital

126 Views
Share :
Chello Aadhar Lyrics | Vijay Suvada | Kesar Digital

Chello Aadhar Lyrics | Vijay Suvada | Kesar Digital

126 Views

હો જયારે દુનિયામાં દુઃખ ના કોઈથી રે મટે
હો જયારે દુનિયામાં દુઃખ ના કોઈથી રે મટે
દુનિયામાં દુઃખ ના કોઈથી રે મટે
હેડ ભુવાજીથી ભેટો કરાવું
મારી ચેહર જોડે વાત કરાવું

હો જયારે દુનિયાના ડૉક્ટર છૂટી રે પડે
દુનિયાના ડૉક્ટર છૂટી રે પડે
હેડ ભુવાજીથી ભેટો કરાવું
મારી ચેહર જોડે વાત કરાવું

હો એનો રાજ દરબાર હાલ જઈએ એકવાર
એનો રાજ દરબાર હાલ જઈએ એકવાર
હેડ ભુવાજીથી ભેટો કરાવું
મારી ચેહર જોડે વાત કરાવું

હો જયારે દુનિયામાં દુઃખ ના કોઈથી રે મટે
દુનિયામાં દુઃખ ના કોઈથી રે મટે
હેડ ભુવાજીથી ભેટો કરાવું
મારી ચેહર જોડે વાત કરાવું
હેડ ભુવાજીથી ભેટો કરાવું
મારી ચેહર જોડે વાત રે કરાવું

હો સનાથલ ગોમ રાજ રજવાડે ધોમ
રંજનબાની ચેહરમાનું નોમ
લેતા માનું નોમ માં ધાર્યા કરે કોમ
અનિરૂદ્ધસિંહના રુદિયાનો રામ

હો માડી જોઈને મુખ કહી દેશે તારું દુઃખ
માડી જોઈને મુખ કહી દેશે તારું દુઃખ
હેડ ભુવાજીથી ભેટો રે કરાવું
મારી ચેહર જોડે વાત રે કરાવું

જયારે દુનિયામાં દુઃખ ના કોઈથી રે મટે
દુનિયામાં દુઃખ ના કોઈથી રે મટે
હેડ ભુવાજીથી ભેટો કરાવું
મારી ચેહર જોડે વાત કરાવું
હેડ ભુવાજીથી ભેટો કરાવું
મારી ચેહર જોડે વાત રે કરાવું

હો ચેહર હોંભર જે વાત
એ દેરા રાજ ન રજવાડું
માં રાજગાદી ન રાજ ન પાટ
માં રૂપિયા બંગલા ન માલ ન મિલકત જોગમાયા

મોજ ન શોખ દેરા ઠાઠ ન ઠઠારો
જિંદગી મોનસ ભોગવ પણ
મોનહનું મનખા દેવનું આયુષ
ચાલીહ ન પચાહ વરહ નું થાય એટલ
આ જીવનની સરવાળા બાદબાકી કરવાની વેળા આવ
બાર મહિને હિસાબ કરવાની વેળા આવ એટલ
ઈને એની ખબેર પડશે ક
એ મોહ ન માયા રાજ ન રજવાડું રાજ ન પાટ જુદી વાત
મારી ચેહર મલ એટલે માર બીજું કશુંય જોઈતું નથી
હાચી મૂડી દીવાની દ્રષ્ટિ એટલ મારી ચેહુનો દીવો ન દિવેટ
મારી હાચી મૂડી સ એટલ
ચાલીહ પચાસ વરસે
ચેહરના દીવાની ચેહરની કિંમતના થાય પણ
એની ખબર પડશે લ્યા
આ કળિયુગમાં હાચી મૂડી ન હાચો હિસાબ
સરવાળો બાદબાકી મારી ચેહર મારો મા ને બાપ

હો હાઇકોર્ટમાં આગોતરા જોમીન મળશે
સુપ્રીમ થઇ ચેહર માડી સહી કરશે
ડૉક્ટર થઈને દેવી દવાખોને મળશે
પોઝિટિવ ના નેગેટિવે રિપોર્ટ માડી કરશે

વેણ ખોટું ના થાય નોમ જગતમાં ગવાય
વેણ ખોટું ના થાય નોમ જગતમાં ગવાય
હેડ ભુવાજીથી ભેટો રે કરાવું
મારી ચેહર જોડે વાત રે કરાવું

જયારે દુનિયામાં દુઃખ ના કોઈથી રે મટે
દુનિયામાં દુઃખ ના કોઈથી રે મટે
હેડ ભુવાજીથી ભેટો રે કરાવું
મારી ચેહુ જોડે વાત રે કરાવું
હેડ ભુવાજીથી ભેટો રે કરાવું
મારી ચેહર જોડે વાત રે કરાવું.

English version

Ho jyare duniyama dukh na koithi re mate
Ho jyare duniyama dukh na koithi re mate
Duniyama dukh na koithi re mate
Hed bhuvajithi bheto karavu
Mari chehar jode vat karavu

Ho jyare duniyana doctor chhuti re pade
Duniyana doctor chhuti re pade
Hed bhuvajithi bheto karavu
Mari chehar jode vat karavu

Ho aeno raj darbar hal jaiae aekvar
Aeno raj darbar hal jaiae aekvar
Hed bhuvajithi bheto karavu
Mari chehar jode vat karavu

Ho jyare duniyama dukh na koithi re mate
Duniyama dukh na koithi re mate
Hed bhuvajithi bheto karavu
Mari chehar jode vat karavu
Hed bhuvajithi bheto karavu
Mari chehar jode vat re karavu

Ho sanathal gom raj rajvade dhom
Ranjanbani cheharmanu nom
Leta manu nom maa dharya kare kom
Anirudhsinhna rudiyano ram

Ho madi joine mukh kahi deshe taru dukh
Madi joine mukh kahi deshe taru dukh
Hed bhuvajithi bheto re karavu
Mari chehar jode vat re karavu

Jyare duniyama dukh na koithi re mate
Duniyama dukh na koithi re mate
Hed bhuvajithi bheto karavu
Mari chehar jode vat re karavu
Hed bhuvajithi bheto karavu
Mari chehar jode vat re karavu

Ho chehar hobhar je vaat
Ae dera raj na rajvadu
Maa rajgadi na raj na pat
Maa rupiya bangla na mal na milkat jogmaya

Moj na shokh dera thath na thatharo
Zindagi monas bhogav pan
Monahnu mankha dehnu ayush
Chalih na pachah varah nu thay aetal
Aa jivanni sarvala badbaki kavani vela aav
Bar mahine hisab karvani vela aav aetal
Ene aeni khaber padse ka
Ae moh na maya raj na rajvadu raj na pat judi vat
Mari chehar mal aetle mar biju kashuy joitu nathi
Hachi mudi devani drashri aetal mari chehuno divo na divet
Mari hachi mudi sa aetal
Chalih pachas varase
Cheharna divani cheharni kimmatna thay pan
Aeni khabar padshe lya
Aa kaliyugma hachi mudi na hacho hisab
Sarvado badbaki mari chehar maro maa ne bap

Ho highcourtma agotara jomin madshe
Suprim thai chehar maid sahi karshe
Doctor thaine devi davakhone madshe
Positiv na negetive report maadi karshe

Ven khotu na thay nom jagatma gavay
Ven khotu na thay nom jagatma gavay
Hed bhuvajithi bheto karavu
Mari chehar jode vat re karavu

Jyare duniyama dukh na koithi re mate
Duniyama dukh na koithi re mate
Hed bhuvajithi bheto re karavu
Mari chehu jode vat re karavu
Hed bhuvajithi bheto re karavu
Mari chehar jode vat re karavu.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *