Monday, 23 December, 2024

Chhanu Re Chhapnu Lyrics in Gujarati

397 Views
Share :
Chhanu Re Chhapnu Lyrics in Gujarati

Chhanu Re Chhapnu Lyrics in Gujarati

397 Views

છાનું રે છપનું કંઇ થાય નઇ થાઇ નઈ
જમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઈ
છાનું રે છપનું કંઇ થાય નઇ
છાનું રે છપનું કંઇ થાય નઇ થાઇ નઈ
જમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઈ
છાનું રે છપનું કંઇ થાય નઇ

એક ઘાયલ ને પાયલ બે છુપ્યા છુપાય નઈ
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નઈ
છાનું રે છપનું કંઇ થાય નઇ

આંખ્યુમા રાખીને આંખના રતનને
પડદામાં રાખીને સાસુ નળંદને
હો આંખ્યુમા રાખીને આંખના રતનને
પડદામાં રાખીને સાસુ નણંદને

ચંપાતા ચરણો એ મળવુ મળાય નઇ
જમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઈ
છાનું રે છપનું કંઇ થાય નઈ
છાનું રે છપનું કંઇ થાય નઇ થાઇ નઈ
જમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઈ
છાનું રે છપનું કંઇ થાય નઇ

એક ઘાયલ ને પાયલ બે છુપ્યા છુપાય નઈ
ઝાંઝરને સંતાડી રાખીયુ રખાય નઈ
છાનું રે છપનું કંઇ થાય નઈ
છાનું રે છપનું કંઇ થાય નઈ
છાનું રે છપનું કંઇ થાય નઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *