Dago Te Kariyo Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Dago Te Kariyo Lyrics in Gujarati
By Gujju26-05-2023
દગો તે કર્યો મારૂં દિલ તરફડે છે
દગો તે કર્યો મારૂં દિલ તરફડે છે
કોને કહું દલડું આ સીદને રડે છે
કોને કહું દલડું આ સીદને રડે છે
દગો તે કર્યો મારૂં દિલ તરફડે છે
દગો તે કર્યો મારા કાળજા બળે છે
મારો આ પ્રેમ કોઈ બીજાનો રે થઈ ગયો
વાતો બીજા ફોન વેઇટિંગ રઈ ગયો
અફસોસ દિલને એ વાતનો રઈ ગયો
પ્રેમ મારો હાચો હતો નસીબે હારી ગયો
તારા એક ફોને હું દોડીને આવતી
તને મારા હાથે પ્રેમથી ખવડાવતી
તોય મારા પ્રેમની કદર ના કરી
દગો તે કર્યો મારૂં દિલ તરફડે છે
દગો તે કર્યો મારા કાળજા બળે છે
તારા મારા પ્રેમની ફોનમાં છે યાદો
જુના મેસેજ વાંચી જાશે દિવસ-રાતો
હવે ફરી પ્રેમ મારે કરવાનો નથી થાતો
બીજી વાર પ્રેમ થાય એ બધી વાતો
હો પ્રેમમાં મારા ભુલ શું પડી
કેમ દગો કરવાની જરૂર પડી
કેમ અધવચ્ચે તે નજરો રે ફેરવી
દગો તે કર્યો મારૂં દિલ તરફડે છે
દગો તે કર્યો મારા કાળજા બળે છે