Dard Bhari Rato Lyrics in Gujarati
By-Gujju08-06-2023
158 Views
Dard Bhari Rato Lyrics in Gujarati
By Gujju08-06-2023
158 Views
હો મારા પ્રેમ ની કહાની મા હતી મીઠી વાતો
હો મારા પ્રેમ ની કહાની મા હતી મીઠી વાતો
શું ખબર કોને ભરી દર્દ ભરી રાતો
તું મને ભૂલી જાય એવી તો નતી
નક્કી તું ગોડી કોક ની વાદે ચડી
હો નક્કી તું ગોડી કોક ના પ્રેમ મોં પડી
હો મારા પ્રેમ ની કહાની મા હતી મીઠી વાતો
શું ખબર કોને ભરી દર્દ ભરી રાતો
હો દિલને નફરત પ્રેમ થી આ થઇ ગઈ
મજબૂરી એતો એની ના કઈ ગઈ
હો નતો કાંઈ વાંક મારો ભૂલ શું થઇ ગઈ
પ્રેમ કહાની મારી અધૂરી આ રહી ગઈ
તું મને ભૂલી જાય એવી તો નતી
નક્કી તું ગોડી કોક ની વાદે ચડી
હો ગોડી તું કોક ના પ્રેમ મોં પડી
હો તારા ધવુડા ચમ છોડી હાલી
મારા પ્રેમ ની કહાની મા હતી મીઠી વાતો
શું ખબર કોને ભરી દર્દ ભરી રાતો
દર્દ ભરી રાતો
આવી કાળી રાતો




















































