Thursday, 26 December, 2024

DARD LYRICS | RAKESH BAROT

147 Views
Share :
DARD LYRICS | RAKESH BAROT

DARD LYRICS | RAKESH BAROT

147 Views

હો મારા રોમ કર્યા કર્મ ની દીધી રે સજા
હો મારા રોમ કર્યા કર્મ ની દીધી રે સજા
જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા

હો મારા રોમ કર્યા કર્મ ની દીધી રે સજા
જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા

હો આદત પડી તને રોજ યાદ કરવાની
આદત પડી તને રોજ યાદ કરવાની
તારી મહોબ્બતમાં રડી રડી મરવાની

મારા રોમ કર્યા કર્મ ની દીધી રે સજા
જિંદગી માં દર્દ છે ને દર્દમાં મજા
જિંદગી માં દર્દ છે ને દર્દમાં મજા

હો રોજ રોજ મરતો યાદ તને કરતો
તારી યાદોમાં પાગલ ની જેમ ફરતો
હો દુવામાં માંગતો તારા માટે જાગતો
તને મળવાના હું તો અરમાન રાખતો

હો કહી નથી શકતો સહી નથી શકતો
કહી નથી શકતો સહી નથી શકતો
દર્દ જુદાઈ સહી નથી શકતો

મારા રોમ કયાં કર્મ ની દીધી રે સજા
જિંદગી માં દર્દ છે ને દર્દમાં મજા
જિંદગી માં દર્દ છે ને દર્દમાં મજા

હો જોને કેવા લેખ છે કેવા સંજોગ છે
ચાહું છું દિલથી જેને એ આજે દૂર છે
હો આખો થી દૂર છે જેની જરૂર છે
જોને આ દિલ મારુ કેવું મજબૂર છે

હો સમય મળે તો મારી ખબર લેજે
સમય મળે તો મારી ખબર લેજે
તારા આશિક ની હંભાળ લેજે

હો મારા રોમ કર્યા કર્મ ની દીધી રે સજા
હો જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા
હો જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા
હો જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા

હો જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા
હો જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા.

English version

Ho mara rom karya karm ni didhi re saja
Ho mara rom karya karm ni didhi re saja
Jindagi ma dard chhe ne dard ma maja

Ho mara rom karya karm ni didhi re saja
Jindagi ma dard chhe ne dard ma maja

Ho aadat padi tane roj yaad karvani
Aadat padi tane roj yaad karvani
Tari mahobbat ma radi radi marvani

Mara rom karya karm ni didhi re saja
Jindagi ma dard chhe ne dard ma maja
Jindagi ma dard chhe ne dard ma maja

Ho roj roj marto yaad tane karto
Tari yaado ma pagal ni jem farto
Ho duvama mangato tara mate jagato
Tane malvana huto armaan rakhto

Ho kahi nathi shakato sahi nathi shakato
Kahi nathi shakto sahi nathi shakato
Dard judai sahi nathi shakatao

Mara rom karya karm ni didhi re saja
Jindagi ma dard chhe ne dard ma maja
Jindagi ma dard chhe ne dard ma maja

Ho jone keva lekh chhe keva sanjog chhe
Chahu chhu dil thi jene ae aaje door che
Ho aankho thi door che jeni jaroor che
Jone dil aa maru kevu majboor che

Ho samay male to mari khabar leje
Samay male to mari khabar leje
Tara aashiq ni hambhal leje

Ho mara rom karya karm ni didhi re saja
Ho jindagi ma dard chhe ne dard ma maja
Ho jindagi ma dard chhe ne dard ma maja
Ho jindagi ma dard chhe ne dard ma maja

Ho jindagi ma dard chhe ne dard ma maja
Ho jindagi ma dard chhe ne dard ma maja.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *