Monday, 23 December, 2024

Dard Ma Ekla Khushi Ma Jamano Lyrics in Gujarati

130 Views
Share :
Dard Ma Ekla Khushi Ma Jamano Lyrics in Gujarati

Dard Ma Ekla Khushi Ma Jamano Lyrics in Gujarati

130 Views

હો જીંદગીની સફરમાં એટલું તો જાણ્યું
હો જીંદગીની સફરમાં એટલું તો જાણ્યું
નથી હોતા પોતાના હું તો જીવ બાળુ

હો જીંદગીની સફરમાં એટલું તો જાણ્યું
નથી હોતા પોતાના હું તો જીવ બાળુ
હો નથી રે કોઈ સહારો રહી ગયો હું નોધારો
નથી રે કોઈ સહારો રહી ગયો હું નોધારો
તારી યાદોમાં જીવવાનો
હો દર્દમાં એકલાને ખુશીમાં જમાનો છે
હો …દર્દમાં એકલાને ખુશીમાં જમાનો છે

હો જીંદગીની સફરમાં એટલું તો જાણ્યું
નથી હોતા પોતાના હું તો જીવ બાળુ

હો ચકુ તારી આશમાં રડે આંખ મારી
જુદાઈ તારી મને નથી રે સહેવાતી
હો મુંઝાવું મનમાં નથી કોઈ મંઝીલ
તારા વગર સુનું દિલનું આ મંદિર
હો હવે તો આવી જાને દિલને માનવી જાને
વિયોગ નથી સહેવાતો
હો દર્દમાં એકલાને ખુશીમાં જમાનો છે
હો …દર્દમાં એકલાને ખુશીમાં જમાનો છે

હો જીંદગીની સફરમાં એટલું તો જાણ્યું
નથી હોતા પોતાના હું તો જીવ બાળુ

હો દુનિયાતો ખુશ છે તને મને જુદા જોઈ
દિલનું દર્દ શું છે પ્રેમીયો બસ જાણે
હો નથી મળવાની તું ખબર છે મુજને
તોય જીદ કરે મન મળવાને તુજને
હો ઓરે ભગવાન તારો કેવો નિયમ છે
ઓરે ભગવાન તારો કેવો નિયમ છે
કેમ મુજથી રુઠ્યો
હો દર્દમાં એકલાને ખુશીમાં જમાનો છે
હો …દર્દમાં એકલાને ખુશીમાં જમાનો છે
ચકુ મારી દર્દમાં એકલાને ખુશીમાં જમાનો છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *