Sunday, 22 December, 2024

Darpan Lyrics in Gujarati

214 Views
Share :
Darpan Lyrics in Gujarati

Darpan Lyrics in Gujarati

214 Views

હો દર્પની સામે જોવું તો જોઈને હું શરમાવું
હા વાલમ મારો આવે છે સાંભળીને હું હરખાવું
હો દર્પની સામે જોવું તો જોઈને હું શરમાવું
વાલમ મારો આવે છે સાંભળીને હું હરખાવું
ક્યારની જોવું વાટુ તારી ધીમી થઇ ધડકન મારી
આવો વાલમ વેલેરા જોગણ થઇ ગઈ છુ હું તારી
જોગણ થઇ ગઈ છુ હું તારી

થાને કાજલિયો બના લ્યુ
મ્હારે નૈનામાં રામ લ્યુ
રાજ પલકા મેં બંધ કર રાખુલી
હો પલકા મેં બંધ કર રાખુલી
થાને કાજલિયો બના લ્યુ
મ્હારે નૈનામાં રામ લ્યુ
રાજ પલકા મેં બંધ કર રાખુલી
હો પલકા મેં બંધ કર રાખુલી

ઊંચી તલાવડીની કોર,
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો
હો …ઊંચી તલાવડીની કોર,
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો
બોલે આષાઢીનો મોર,
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો

મને રૂપાની ઝાંઝરી ઘડાવ
હો વાલમ વરણાગી
એને મીનકારેથી મઢાવ
હો વાલમ વરણાગી
મને રૂપાની ઝાંઝરી ઘડાવ
હો વાલમ વરણાગી
એને મીનકારેથી મઢાવ
હો વાલમ વરણાગી

થાને કાજલિયો બના લ્યુ
પીયા આવો તો
મ્હારે નૈનામાં રામ લ્યુ
પીયા આવો તો
હો પીયા આવો તો
હો જી પીયા આવો તો
મનડાંરી બાત કરલ્યાં
પીયા આવો તો
થાકી બાતડીયા મેં આજ સારી રાત કર લ્યા
થાકી બાતડીયા મેં આજ સારી રાત કર લ્યા
હો પીયા આવો તો
હો જી પીયા આવો તો
મનડાંરી બાત કરલ્યાં
પીયા આવો તો

આજા રે આજા રે મત વાલા ઢોલા
આજા રે આજા રે મત વાલા ઢોલા
આજા રે આજા રે મત વાલા ઢોલા
આજા રે આજા રે મત વાલા ઢોલા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *