Monday, 18 November, 2024

DHABKARO LYRICS | GEETA RABARI

84 Views
Share :
DHABKARO LYRICS | GEETA RABARI

DHABKARO LYRICS | GEETA RABARI

84 Views

માધવ વિના રાધા સાવ રે અધૂરી
વાલમ ના વ્હાલ થી થઇ ગયી દૂરી
વાલમ ના વ્હાલ થી થઇ ગયી દૂરી

હો જે દાડે જોવું ના મુખડું તમારું
હો વ્હાલા મારા જે દાડે જોવું ના મુખડું તમારું
જે દાડે જોવું ના મુખડું તમારું
વિચારે ચઢી જાય મનડું આ મારું

હો તને જોવાને તારા ઘરે આંટા મારું
તને જોવાને તારા ઘરે આંટા મારું
ના રે જોવું તો મન મુંજાય અમારું

હો પ્રાણ થી પ્યારા તમે જીવ છો અમારો
ધડકતા દિલ નો તમે ધબકારો
પ્રાણ થી પ્યારા તમે જીવ છો અમારો
ધડકતા દિલ નો તમે ધબકારો

હા તારા વિના ક્યાંય ના લાગે મન મારું
તારા વિના ક્યાંય ના લાગે મન મારું
હરપલ રટે હૈયું નામ રે તમારું
મારું મૂંહ હરપલ રટે હૈયું નામ રે તમારું

હો જોવું ના તમને તો દિલ મારું રોતું
ગામ ગોંદરે શેમ શેરીયું માં ગોતું
ઘડી વાર તારી મારી દૂરી થઇ જાતી
તને ખબર સે મારી હાલત કેવી થાતી

હો મારી આંખલડી નો તમે પલકારો
વાંસળી ના સૂર વ્હાલા પ્રાણ છે અમારો
મારી આંખલડી નો તમે પલકારો
વાંસળી ના સૂર વ્હાલા પ્રાણ છે અમારો

હા તારા વિના લાગે મને સાવ રે અધૂરું
તારા વિના લાગે મને સાવ રે અધૂરું
વિચારે ચઢી જાય મનડું આ મારું
એ વ્હાલા વિચારે ચઢી જાય મનડું આ મારું

હો આખો દાડો તમારા ભણકારા વાગે
તમારા વિના ક્યાંય મનડું ના લાગે
અમને એકલા કેમ ગયા મેલી
સૂનું વનરાવન સુની ગોકુલ ની ગલી

હો વાત અંતર ની કહેવી હવે કોને
મનુ રબારી કહે લેજો વ્હાલા જોને
વાત અંતર ની કહેવી હવે કોને
મનુ રબારી કહે લેજો વ્હાલા જોને

હે ગોકુળ નથી પારકું એ પોતાનું તમારું
ગોકુલ નથી પારકું એ પોતાનું તમારું
વાટ જોવે રાધા આંખે આસુંડા ની ધારું

જે દાડે જોવું ના મુખડું તમારું
જે દાડે જોવું ના મુખડું તમારું
વિચારે ચઢી જાય મનડું આ મારું
વ્હાલા વિચારે ચઢી જાય મનડું આ મારું
એ વ્હાલા વિચારે ચઢી જાય મનડું આ મારું.

English version

Madhav vina radha sav re adhuri
Valam na vahal thi thai gayi doori
Valam na vahal thi thai gayi doori

Ho je daade jovu na mukhdu tamaru
Ho vahla mara je daade jovu na mukhdu tamaru
Je daade jovu na mukhdu tamaru
Vichare chadhi jaay mandu aa maru

Ha tane jovane tara ghare anta maaru
Tane jovane tara ghare anta maaru
Naa re jovu to man munjay amaru

Ho pran thi pyara tame jiv chho amaro
Dhadakata dil no tame dhabkaro
Pran thi pyara tame jiv chho amaro
Dhadakata dil no tame dhabkaro

Ha tara vina kyay na laage man maaru
Tara vina kyay na laage man maaru
Harpal rate haiyu naam re tamaru
Maaru munh harpar rate haiyu naam re tamaru

Ho jovu na tamne to dil maaru rotu
Gaam godare shem seriyu ma gotu
Ghadi vaar tari maari doori thai jaati
Tane khabar se maari halat kevi thati

Ho mari ankhaldi no tame palkaaro
Vansadi na soor vahla pran chhe amaro
Mari ankhaldi no tame palkaaro
Vansadi na soor vahla pran chhe amaro

Ha tara vina laage mane sav re adhuru
Tara vina laage mane sav re adhuru
Vichare chadhi jaay mandu aa maru
Ae vahla vichare chadhi jaay mandu aa maru

Ho akho daado tamara bhankaara vaage
Tamara vina kyay mandu na lage
Amne ekla kem gaya meli
Sunu vanravan suni gokul ni gali

Ho vaat antar ni kehvi have kone
Manu rabari keh lejo vahla jone
Vaat antar ni kehvi have kone
Manu rabari keh lejo vahla jone

He gokul nathi parku ae potanu tamaru
Gokul nathi parku ae potanu tamaru
Vaat jove radha ankhe ansuda ni dharu

Je daade jovu na mukhdu tamaru
Je daade jovu na mukhdu tamaru
Vichare chadhi jaay mandu aa maru
Vahla vichare chadhi jaay mandu aa maru
Ae vahla vichare chadhi jaay mandu aa maru.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *