Saturday, 27 July, 2024

ધનતેરસ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ

260 Views
Share :
ધનતેરસ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ

ધનતેરસ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ

260 Views

ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામના.

માઁ ‘મહાલક્ષ્મી’ અને ધન અધિપતિ ‘કુબેર’ આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે એ જ અભ્યર્થના.

ધનતેરસના તહેવાર નો અદ્ભુત અર્થ છે.
આ દિવસે ધન્વંતરિ કે જે આયુર્વેદ ના જનક છે તેમજ કુબેર કે જે સમૃદ્ધિના દેવ છે બન્ને ને એક સાથે પૂજીએ છીએ.
એ કેટલું અર્થપૂર્ણ છે કે પહેલાં સ્વાસ્થ્ય અને પછી ધન… ધનના ઉપભોગ માટે તન અને મન બન્નેનું નિરોગી હોવું આવશ્યક છે. આપ સોને ધનતેરસની શુભેચ્છા.

આરોગ્ય, સમૃદ્ધિ અને કીર્તિના મહાન પર્વ “ધનતેરસ” ની હાર્દિક શુભકામનાઓ.
ભગવાન ધન્વંતરિની કૃપાથી આપ સૌ ધન અને સારા સ્વાસ્થ્યથી ભરપૂર રહો…
એ જ ભગવાનને પ્રાર્થના.

છમ છમ પગલે લક્ષ્મી આવે
ધ્વાર ખુલ્લા રાખજો…
દિવાળી નો બીજો દિવસ છે
ખુશી ના દીપ પ્રગટાવજો…

ધનતેરસ ની હાર્દિક શુભકામનાઓ…

હિન્દુ તહેવાર દિવાળીનાં પાવન પર્વનું બીજું ચરણ/બીજો દિવસ એટલે ધનતેરસ.
આજના પાવન દિવસે ધનવંતરી દેવની અને માઁ લક્ષ્મીજીની પૂજા-આરાધના કરવામાં આવે છે.
માઁ લક્ષ્મીજી અને ધનવંતરી દેવ આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી પ્રાર્થના.

ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

પ્રભુ !
સર્વેને એટલુ ધન દેજો કે શોધવુ પણ ના પડે કે સંતાડવુ પણ ના પડે.

ધનતેરસ પર “ધન ની તરસ” ઓછી થાય તેવી શુભકામનાઓ…

તમારા ઘરમાં હંમેશા ધન ની વર્ષા રહે!!
લક્ષ્મી માતા નો વાસ રહે!!
સંકટ નો નાશ થાય અને…
શાંતિ નો વાસ રહે!!

આપ સૌને ધનતેરસ ની શુભકામના.

દુનિયાનું સૌથી જૂનું મહાપર્વ દિવાળી અને ધનતેરસ ની શુભેચ્છાઓ…
સમૃદ્ધ ભારત તેમજ સમૃદ્ધ ગુજરાત ને ધનતેરસની શુભેચ્છાઓ.

સુખ, સમૃદ્ધિ, યશ, વૈભવ અને ઐશ્વર્ય પ્રાપ્તિનાં પર્વ ધનતેરસની સર્વે દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ.

ભગવાન ધન્વંતરી આપ સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી ધનતેરસનાં શુભ દિવસે ઇચ્છા !
આપ સર્વને ધનતેરસની શુભેચ્છાઓ.

Happy Dhanteras wishes in Gujarati text sms

ધનતેરસની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ..

આપ સૌના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિની પ્રાપ્તિ થાય એજ પ્રાર્થના..

ધનતેરસની શુભકામના.

ધન લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી,
ધૈર્ય લક્ષ્મી, શૌર્ય લક્ષ્મી,
વિદ્યા લક્ષ્મી, ક્રિયા લક્ષ્મી,
વિજય લક્ષ્મી, રાજ્ય લક્ષ્મી
આમ આ આઠ પ્રકારની અષ્ટ લક્ષ્મીનો આપના જીવનમાં વાસ થાય અને જીવન શારીરિક, માનસિક, આર્થિક અને આધ્યત્મિક ક્ષેત્રે સમૃદ્ધ બને એવી ભગવાનનાં ચરણમાં પ્રાર્થના…

સુખ, સમૃધ્ધિનો આદર – સત્કાર કાયમ રહે તેવી ધનતેરસની સૌને શુભેચ્છાઓ.

ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ🙏

સમૃદ્ધિની દેવી માઁ લક્ષ્મી અને ઘરની લક્ષ્મી સ્વરૂપ સ્ત્રીઓના પૂજન થકી આપ સર્વેના જીવનમાં સમૃદ્ધિ નો ધોધ વહે તેવી શુભકામનાઓ.

ભારતીય સંસ્કૃતિના મંગલ પર્વ “ધનતેરસની” આપ સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું.
ધનતેરસના દિવસે મા લક્ષ્મી અને ધન અધિપતિ કુબેર આપના જીવનમાં ધન, વૈભવ અને સમૃદ્ધિનો સંચાર કરે, એજ અભ્યર્થના.

Happy Dhanteras wishes test SMS in Gujarati

ધનતેરસ એટલે…
D- ધન
H- હિંમત
A- ઐશ્વર્ય
N- નિધિ
T- તેજ
E- ઈજ્જત
R- રાજયોગ
A- આરોગ્ય
S- સફળતા.

આપ સૌને તેમ જ આપના પરિવારને ધનતેરસની હાદિઁક શુભેચ્છાઓ..!!⚘💕

લક્ષ્મીમાતા તમારા પર ધન, સમૃદ્ધિ અને શાંતિની કૃપા વરસાવે.
આપને ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ. . .

ૐ હ્રીઁ શ્રીઁ મહાલક્ષ્મ્યૈ નમઃ।
ઓમ્ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે
પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમ: ll

શુભ વિચારો અને કર્મો થકી આપના પરિવારમાં માં ‘લક્ષ્મી” અને ધન અધિપતિ ‘કુબેર’ નો સદાય વાસ રહે..

ધનતેરસની અનંત શુભેચ્છાઓ.

Happy Dhanteras quotes in Gujarati

ધનતેરસ એટલે ઘરમાં રહેલી લક્ષ્મીને માન આપવું, એનું સન્માન જાળવવું.

આ સંપત્તિ ભગવાનની છે, આ દ્રષ્ટિ જીવનમાં આવે તે લક્ષ્મી-પુજન.

વિકૃત માર્ગે વપરાય તે – અલક્ષ્મી
સ્વાર્થમાં વપરાય તે- વિત્ત
પરાર્થે વપરાય તે – લક્ષ્મી
પ્રભુ કાર્યર્થે વપરાય તે- મહાલક્ષ્મી

ધનતેરસની શુભેચ્છાઓ💐💐💐

ભગવાન ધન્વંતરી આપ સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી ધનતેરસનાં શુભ દિવસે ઇચ્છા! આપ સર્વને ધનતેરસની શુભેચ્છાઓ.

Happy Dhanteras funny SMS in Gujarati

😂 ફક્ત મેસેજ થી જ નહીં પરંતુ,
આપ સહુ મને Phone pe, Paytm અથવા Google pay કરી ને પણ “ધનતેરસ” ની શુભકામનાઓ પાઠવી શકો છો…

ધનતેરસ ની શુભેચ્છાઓ..💐

ધનતેરસ ની શુભકામનાઓ.

” શુભ ધનતેરસ “
Income tax દરોડા પડે એટલા રૂપિયા તમારાં ઘરમાં આવે 😜

માતા લક્ષ્મી તમને એટલુ ધન આપે કે તમે Confuse….
થઈ જાવ કે ખાતું ખોલવું કે બેંક ? 😂😂😄

Happy Dhanteras.

તમારો મોબાઈલ નંબર 📞 તમારી પાસબુકમાં બેલેન્સ તરીકે છપાય એ જ ધનતેરસની શુભેચ્છા…😊😊🙏🙏😊😊

Happy Dhanteras wishes in Gujarati for Friends

મિત્રતા જ સાચું ધન છે,
મારા બધા સોનાના સિક્કા જેવા મિત્રોને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ !!
🌹🌻🌻🌹

મારા પ્રિય સહકર્મીઓ, ગ્રાહકો, વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ, મિત્રો, સંબંધીઓ અને સમાજને શુભ ધનતેરસની શુભેચ્છાઓ!

મિત્રો તમને એટલું બધું ધન મળે કે દુનિયાની બધી બેંકોમાં તમારા ખાતા હોય અને સંતાણી, અદાણી ટાટા,માર્ક ઝુકરબર્ગ, બધા તમારી જોડે લોન લેવા આવે ..

એવી ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ…

: શુભ ધનતેરસ :

ધનતેરસના શુભ અવસરે આપના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લઈને આવે તેવી શુભેચ્છાઓ સાથે આપ સૌને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ.

આપ સૌને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🎉🙏🚩

માઁ મહાલક્ષ્મી આપને સુખ, સમૃદ્ધિ, વૈભવ, તંદુરસ્તી તથા યશ કીર્તિ અર્પે એ જ હાર્દિક પ્રાર્થના….!!

વાઘબારસ (વાકબારસ )તથા ધનતેરસની અનેકાનેક શુભેચ્છાઓ💐💐💐 માં સરસ્વતી અને માં લક્ષ્મીની કૃપા સર્વો પર બની રહે એવી શુભકામનાઓ🙏🙏

Happy dhanteras wishes in the Gujarati language

💸💵💴ધનતેરસની શુભેચ્છાઓ💶💷💳💰

ધનતેરસના આ શુભ અવસરે માં લક્ષ્મીની કૃપા સદાય આપ પર બની રહે,આપ તથા આપનો પરિવાર સુખ ,શાંતિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરે તેવી મારા તેમજ મારા પરિવાર તરફથી ધનતેરસની શુભકમનાઓ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *