Monday, 23 December, 2024

Dhun Laagi Lyrics-Love Ni Bhavai

128 Views
Share :
Dhun Laagi Lyrics-Love Ni Bhavai

Dhun Laagi Lyrics-Love Ni Bhavai

128 Views

આંખોમાં છૂપાયેલો છે પ્રેમ મારો
વાતોમાં ય આવી જાયે તારી સામે,
મારું ન માને.
સપનાં હજારો મનમાં છે તો
ય એક તારા સપને ફસાયો જાણે,
રંગાયો જાણે.
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
લઇ જાયે છે ઉડાવીને તું કઈ કોર,
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
લઇ જાયે લઇ જાયે છે તું કઈ કોર,
બાજી જે હારી છે, પાછી લગાડી છે,
મનડું જુગારી છે આ કેવું ડફોળ.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
તૂ તૂ તારા તૂ તૂ તારા રે તારા રે
મને ધૂન લાગી મને ધૂન લાગી,
મને તારી તારી તારી ધૂન લાગી.
મને ધૂન લાગી મને ધૂન લાગી,
મને તારી તારી ધૂન લાગી. હે કાલીઘેલી
કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી કાલી કાલી ઘેલી તારી વાતો,
ખાલી ખાલી તાલાવેલી થાય એવી વ્હાલી વ્હાલી લાગે મને સાલી તારી વાતો,
કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી
કાલી કાલી ઘેલી તારી વાતો,
ખાલી ખાલી તાલાવેલી થાય એવી વ્હાલી વ્હાલી લાગે મને સાલી તારી વાતો,
બાજી જે હારી છે, પાછી લગાડી છે,
મનડું જુગારી છે આ કેવું ડફોળ.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
લઇ જાયે છે ઉડાવીને તું કઈ કોર,
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
લઇ જાયે લઇ જાયે છે તું કઈ કોર,
બાજી જે હારી છે, પાછી લગાડી છે,
મનડું જુગારી છે આ કેવું ડફોળ.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
તૂ તૂ તારા તૂ તૂ તારા રે તારા રે
મને ધૂન લાગી મને ધૂન લાગી,
મને તારી તારી તારી ધૂન લાગી,
મને ધૂન લાગી મને ધૂન લાગી
તૂ તૂ તારા તૂ તૂ તારા રે તારા રે
મને તારી તારી ધૂન લાગી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *