Saturday, 27 July, 2024

Dialogue between Shiva and Parvati

125 Views
Share :
Dialogue between Shiva and Parvati

Dialogue between Shiva and Parvati

125 Views

शिव-पार्वती संवाद
 
(चौपाई)
कीन्हि प्रस्न जेहि भाँति भवानी । जेहि बिधि संकर कहा बखानी ॥
सो सब हेतु कहब मैं गाई । कथाप्रबंध बिचित्र बनाई ॥१॥
 
जेहि यह कथा सुनी नहिं होई । जनि आचरजु करैं सुनि सोई ॥
कथा अलौकिक सुनहिं जे ग्यानी । नहिं आचरजु करहिं अस जानी ॥२॥
 
रामकथा कै मिति जग नाहीं । असि प्रतीति तिन्ह के मन माहीं ॥
नाना भाँति राम अवतारा । रामायन सत कोटि अपारा ॥३॥
 
कलपभेद हरिचरित सुहाए । भाँति अनेक मुनीसन्ह गाए ॥
करिअ न संसय अस उर आनी । सुनिअ कथा सारद रति मानी ॥४॥
 
(दोहा)
राम अनंत अनंत गुन अमित कथा बिस्तार ।
सुनि आचरजु न मानिहहिं जिन्ह कें बिमल बिचार ॥ ३३ ॥
 
શંકર-પાર્વતી સંવાદ
 
(દોહરો)       
પ્રશ્ન પાર્વતીએ કર્યો જેવિધ શંકરને,
સવિસ્તર કથન જે કર્યું સ્નેહે તેમ શિવે,
 
અદભુત કથામહીં વણી એ ઘટના ગાઉં,
આશ્ચર્યચકિત એ સુણી નથી ઉચિત થાવું.
 
કથા સુણી વિદ્વાન સૌ વિસ્મય ના પામે,
સમજે કે આવી કરી લીલા કૈં રામે;
 
એમની કથાનો નથી અંત આવતો ક્યાંય,
અવતાર થયા રામના અનેકવિધ જગમાંહ્ય.
 
કલ્પ પ્રમાણે હરિચરિત ઋષિમુનિએ ગાયાં,
શંકા છોડી એટલે સાદર ગુણ ગાવા.
 
રામ અનંત, અનંત ગુણ, વિપુલ કથાવિસ્તાર;
તે ના વિસ્મય પામશે જેના વિમળ વિચાર.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *