Thursday, 26 December, 2024

DIL KYA VECHATA MALE CHE LYRICS | SURESH ZALA

112 Views
Share :
DIL KYA VECHATA MALE CHE LYRICS | SURESH ZALA

DIL KYA VECHATA MALE CHE LYRICS | SURESH ZALA

112 Views

હો દિલ તોડતા પેલા થોડું વિચારી તું લેજે
અલી દિલ તોડતા પેલા થોડું વિચારી તું લેજે
બેવફા કેતા મને શરમ તને આવશે
અલી દિલ તોડતા પેલા થોડું વિચારી તું લેજે
બેવફા કેતા મને શરમ તને આવશે

હો સપને ના વિચાર્યું તારું મારુ જુદા થવું
સપને ના વિચાર્યું તારું મારુ જુદા થવું
રૂપિયા દોલત થી દિલ મારુ તે તોલ્યુ

અલી ગોડી ગોડી દિલ ચો વેચાતો મળે છે બજાર મોં
અરે ગોડી દિલ ચો વેચાતો મળે છે બજાર મોં
હો દિલ તોડતા પેલા થોડું વિચારી તું લેજે
બેવફા કેતા મને શરમ તને આવશે

હો કર્યો વિશ્વાસ મેં હદ થી વધારે
ભગવાન પાસે તને માંગી મેં સદાયે
હો હો એ હે દગો કરીને સાબિત કર્યું તે
મતલબ નો પ્રેમ ગોડી મુજથી કર્યો તે

હો સંગ ભલે મારો છોડી ભલે તું હસ્તી રેતી
સાથ ભલે મારો છોડી ભલે તું હસ્તી રેતી
તને ક્યાં ખબર મારી ઓતેડી બળતી

અરે ઓ પાગલ પાગલ દિલ ચો વેચાતો મળે છે આ શહેર માં
અલી ઓ ગોડી દિલ ચો વેચાતો મળે છે બજાર માં
હો દિલ તોડતા પેલા થોડું વિચારી તું લેજે
બેવફા કેતા મને શરમ તને આવશે

હો આજ ને આ ગડી તને ભુલાવી
પોતાના માટે હવે જિંદગી જીવવી છે
અરે અરે અરે રે બધો થી વધારે તારીજ કદર કરી
એટલે તો આજ મારા હોમું તું પડી છે

હો સળગાવું તારા નોમ ની મારા દિલ માં હું હોળી
હળગાવું તારા નોમ ની મારા દિલ માં હું હોળી
તને મેં આજ થી ભુલાવી

અલી ગોડી ગોડી દિલ ચો વેચાતો મળે છે બજાર મોં
અરે ગોડી દિલ ચો વેચાતો મળે છે બજાર મોં
હો દિલ તોડતા પેલા થોડું વિચારી તું લેજે
બેવફા કેતા મને શરમ તને આવશે
અરે અરે બેવફા કેતા ગોડી શરમ તને આવશે

English version

Ho dil todta pela thodu vichari tu leje
Ali dil todta pela thodu vichari tu leje
Bewafa keta mane saram tane aavshe
Ali dil todta pela thodu vichari tu leje
Bewafa keta mane saram tane aavshe

Ho sapne na vicharyu taru maru juda thavu
Sapne na vicharyu taru maru juda thavu
Rupiya dolat thi dil maru te tolyu

Ali godi godi dil cho vechato male chhe bajar mo
Are godi dil cho vechato male chhe bajar mo
Ho dil todta pela thodu vichari tu leje
Bewafa keta mane saram tane aavshe

Ho karyo vishwas me had thi vadhare
Bhagwan pase tane mangi me sadaye
Ho ho ae he dago karine sabit karyu te
Matlab no prem godi mujathi karyo te

Ho sang bhale maro chhodi bhale tu hasti reti
Saath bhale maro chhodi bhale tu hasti reti
Tane kya khabar mari otedi balti

Are o pagal pagal dil cho vechato male chhe aa saher maa
Ali o godi dil cho vechato male chhe bajar maa
Ho dil todta pela thodu vichari tu laje
Bewafa keta mane saram tane aavshe

Ho aaj ne aa gadi tane bhulavi
Potana mate have jindagi jivvi chhe
Are are are re badho thi vadhare tari j kadar kari
Aetle to aaj mara homu tu padi chhe

Ho salgavu tara nom ni mara dil maa hu holi
Halgavu tara nom ni mara dil ma hu holi
Tane me aaj thi bhulavi

Ali godi godi dil cho vechato male chhe bajar mo
Are godi dil cho vechato male chhe bajar mo
Ho dil todta pela thodu vichari tu laje
Bewafa keta mane saram tane aavshe
Are are bewafa keta godi saram tane aavshe

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *