Friday, 13 September, 2024

DIL MA DUKHE CHHE LYRICS | BECHAR THAKOR

90 Views
Share :
DIL MA DUKHE CHHE LYRICS | BECHAR THAKOR

DIL MA DUKHE CHHE LYRICS | BECHAR THAKOR

90 Views

હો…જાનમ દિલ ને મારા આપી ગઈ તુંતો જખમ
દિલ ને મારા આપી ગઈ તુંતો જખમ
દુખે છે દુખે છે દિલ માં દુખે છે
જોઈ તને બીજા હારે કાંટો દિલે કૂચે છે

હો દુખે છે દુખે છે દિલ માં દુખે છે
હો હો દુખે છે દુખે છે દિલ માં દુખે છે
જોઈ તને બીજા હારે કાંટો દિલે કૂચે છે
દુખે છે દુખે છે દિલ માં દુખે છે
જોઈ તને બીજા હારે કાંટો દિલે કૂચે છે

તુંતો પલ માં થઇ પરાઈ તને શરમ રે ના આયી
તુંતો પલ માં થઇ પરાઈ તને શરમ રે ના આયી
મારા દિલ ને કરી ગઈ તું કેવી બેવફાઈ
હો ખૂટે છે ખૂટે છે આંખો માં આશું ખૂટે છે
તારી આ બેવફાઈ દિલનું ચેન લૂંટે છે
હો દુખે છે દુખે છે દિલ માં દુઃખ છે
જોઈ તને બીજા હારે કાંટો દિલે કૂચે છે

ઓ બેવફા હૂતો તને પ્રેમ રે કરતો તો
ચડતી જોવા તારી હૂતો દુઆ ઓ માંગતો તો
કાંટા તારા રસ્તે આવે હાથ હું ધરતો તો
તારી બધી ભૂલો મારા માથે હું લેતો હતો
તુંતો પલ માં થઇ પરાઈ તને લાજ રે ના આયી
તુંતો પલ માં થઇ પરાઈ તને લાજ રે ના આયી
પ્રેમ ના નામે મારી જોડે કરી બેઈમાની
લૂંટે છે લૂંટે છે દિલ નું ચને લૂંટે છે
તારી આ બેવફાઈ દિલનું ચેન લૂંટે છે
હો દુખે છે દુખે છે દિલ માં દુખે છે
જોઈ તને બીજા હારે કાંટો દિલે કૂચે છે

પોતાનું મન મારી તારી જરૂર પૂરતો તો
રહેશું સદા સાથે હૂતો એવું ધારતો તો
ખોટ શું પડી પ્રેમ માં એટલું કેતી જાજે
મારા રે સવાલ નો જવાબ દેતી જાજે
તુંતો દોલત જોઈ લોભાણી કેવી કરમ ની કઠણાઈ
તુંતો દોલત જોઈ લોભાણી કેવી કરમ ની કઠણાઈ
દિલ ની દુનિયા મારી પલ વાર માં લુંટાણી
ટૂટે છે ટૂટે છે નશ મારી ટૂટે છે
પ્રેમ નો નશો છે આદત કયા આ છૂટે છે
હું દુખે છે દુખે છે દિલમાં દુખે છે
જોઈ તને બીજા હારે કાંટો દિલે કૂચે છે

English version

Ho…janam dil ne mara aapi gai tuto jakham
Dil ne mara aapi gai tuto jakham
Dukhe chhe dukhe chhe dil ma dukhe chhe
Joi tane bija hare kanto dile kuche chhe

Ho dukhe chhe dukhe chhe dil ma dukhe chhe
Ho ho dukhe chhe dukhe chhe dil ma dukhe chhe
Joi tane bija hare kanto dile kuche chhe
Dukhe chhe dukhe chhe dil ma dukhe chhe
Joi tane bija hare kanto dile kuche chhe

Tuto pal ma thai parai tane saram re na aayi
Tuto pal ma thai parai tane saram re na aayi
Mara dil ne kari gai tu kevi bewafai
Ho khute chhe khute chhe aankho ma aashu khute chhe
Tari aa bewafai dilnu chen lute chhe
Ho dukhe chhe dukhe chhe dil ma dukhe chhe
Joi tane bija hare kanto dile kuche chhe

O bewfa huto tane prem re karto to
Chadti jova tari huto duaa o magto to
Kanta tara raste aave hath hu dharto to
Tari badhi bhulo mara mathe hu leto hato
Tuto pal ma thai parai tane laaj re na aayi
Tuto pal ma thai parai tane laaj re na aayi
Prem na name mari jode kari beimani
Lute chhe lute chhe dil nu chen lute chhe
Tari aa bewafai dilnu chen lute chhe
Ho dukhe chhe dukhe chhe dil ma dukhe chhe
Joi tane bija hare kanto dile kuche chhe

Potanu man mari tari jarur purto to
Rehshu sada sathe huto aevu dharto to
Khot shu padi prem ma etlu keti jaje
Mara re saval no javab deti jaje
Tuto dolat joi lobhani kevi karam ni kathnaai
Tuto dolat joi lobhani kevi karam ni kathnaai
Dil ni duniya mari pal vaar ma lutani
Tute chhe tute chhe nash mari tute chhe
Prem no sasho chhe aadat kya aa chhute chhe
Ho dukhe chhe dukhe chhe dilma dukhe chhe
Joi tane bija hare kanto dile kuche chhe

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *