Friday, 13 September, 2024

DIL TARU MARU ROYU CHE LYRICS | ROHIT THAKOR

100 Views
Share :
DIL TARU MARU ROYU CHE LYRICS | ROHIT THAKOR

DIL TARU MARU ROYU CHE LYRICS | ROHIT THAKOR

100 Views

દિલ તારુ રોયુ છે
દિલ મારુ પણ રોયુ છે
દિલ તારુ રોયુ છે
દિલ મારુ પણ રોયુ છે
દિલ બેઉ નું રોયુ છે

હો સમય કેમ રૂઠયો ના હોમું જોયું સે
હો સમય કેમ રૂઠયો ના હોમું જોયું સે
સમય સાથ છોડયો ના હોમું જોયું સે

હોલ દિલ તારુ મારુ બેઉ નું રોયુ સે
એ જાનુ દિલ તારુ મારુ બેઉ નું રોયુ સે

હો બહુ રોયુ સે દિલ બહુ રોયુ સે
હદ બાર વગર વનુ ને વગર વોકે રોયુ સે
બહુ રોયુ સે દિલ બહુ રોયુ સે
હદ બાર વનુ ને વગર વોકે રોયુ સે

હતું હારે જીવવાનું એ સપનું ખોયું સે
હતું હસતા ચહેરા નું એ રાજ ખોયું સે
દિલ તારુ મારુ બેઉ નું રોયુ સે
અરે ગોડી મારી દિલ તારુ મારુ બેઉ નું રોયુ સે

હો મળતા જયારે મીઠી વાતો જે મોડતા
યાદ રાખજો ના ભૂલી રે જાતા
હો જાણી જોઈ જોજો અજાણ્યા ના બનતા
મને ભારી ને ના મોઢું ફેરવતા

હો ધૂસકે રોયુ સે દિલ ડહકે રોયુ સે
નિરાધાર થઇ ગ્યું સે ચોધાર રોયુ સે
હો ધૂસકે રોયુ સે દિલ ડહકે રોયુ સે
નિરાધાર થઇ ગ્યું સે ચોધાર રોયુ સે

હો તારી મારી હોમું ના કુદરતે જોયું સે
દિલ ચીરી દુઃખ મારુ એને ક્યાં જોયું સે
હો દિલ તારુ મારુ બેઉ નું રોયુ સે
એ દીકુ દિલ તારુ મારુ બેઉ નું રોયુ સે

હો મન માં એવું થાય ક્યારે થાશે મુલાકાત
રાતા પાણી એ રોવું જાગી ને જાય સે રાત
હો ભૂખ્યો તરસ્યો ભટકું મારી રહી નથી ભાટ
રાહ જોઉં આવશે ક્યારે મોત ની મારે ઘાત

હો દિલ દુભાયું સે પોકે પોકે રોયુ સે
એકલું પડી ગ્યું ને બિચારું બની ગ્યું સે
દિલ દુભાયું સે પોકે પોકે રોયુ સે
એકલું પડી ગ્યું ને બિચારું બની ગ્યું સે

મેં ભૂલ માં એ કોઈ નું ના કઈ બગાડ્યું સે
તોયે મારી હારે આ કેવું થઇ ગ્યું સે
હો દિલ તારુ મારુ બેઉ નું રોયુ સે
એ દીકુ દિલ તારુ મારુ બેઉ નું રોયુ સે

દિલ તારુ મારુ બેઉ નું રોયુ સે
એ દીકુ દિલ તારુ મારુ બેઉ નું રોયુ સે
ઓ જાનુ દિલ તારુ મારુ બેઉ નું રોયુ સે
એ ગોડી દિલ તારુ મારુ બેઉ નું રોયુ સે

English version

Dil taru royu chhe
Dil maru pan royu chhe
Dil taru royu chhe
Dil maru pan royu chhe
Dil beu nu royu chhe

Ho samay kem ruthyo na homu joyu se
Ho samay kem ruthyo na homu joyu se
Samay saath chhodyo na homu joyu se

Ho dil taru maru beu nu royu se
Ae jaanu dil taru maru beu nu royu se

Ho bahu royu se dil bahu royu se
Had baar vanu ne vagar voke royu se
Bahu royu se dil bahu royu se
Had baar vanu ne vagar voke royu se

Hatu hare jivvanu ae sapnu khoyu se
Hatu hasta chahera nu ae raaj khoyu se
Dil taru maru beu nu royu se
Are godi mari dil taru maru beu nu royu se

Ho malta jyare mithi vato je modta
Yaad rakhjo na bhuli re jata
Ho jani joi jojo ajanya na banta
Mane bhari ne modhu fervta

Ho dhuske royu se dil dahke royu se
Niradhar thai gyu se chodhar royu se
Ho dhuske royu se dil dahke royu se
Niradhar thai gyu se chaodhar royu se

Ho tari mari homu na kudrate joyu se
Dil chiri dukh maru aene kya joyu se
Ho dil taru maru beu nu royu se
Ae diku dil taru maru beu nu royu se

Ho man maa aevu thaay kyare thase mulakat
Raata pani ae rovu jaagi ne jaay se raat
Ho bhukhyo tarsyo bhatku mari rahi nathi bhat
Raah jou aavse kyare mot ni mare ghaat

Ho dil dubhayu se poke poke royu se
Eklu padi gyu ne bicharu bani gyu se
Dil dubhayu se poke poke royu se
Eklu padi gyu ne bicharu bani gyu se

Me bhul maa ae koi nu kai na bagadyu se
Toye mari hare aa kevu thai gyu se
Ho dil taru maru beu nu royu se
Ae diku dil taru maru beu nu royu se

Dil taru maru beu nu royu se
Ae diku dil taru maru beu nu royu se
O jaanu dil taru maru beu nu royu se
Ae godi dil taru maru beu nu royu se

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *