Friday, 27 December, 2024

DIL THI UTRI GAYA CHO LYRICS | BECHAR THAKOR

117 Views
Share :
DIL THI UTRI GAYA CHO LYRICS | BECHAR THAKOR

DIL THI UTRI GAYA CHO LYRICS | BECHAR THAKOR

117 Views

હો ભૂલી ને પ્યાર મારો બદલી ગયા છો
હો ભૂલી ને પ્યાર મારો બદલી ગયા છો
કરી ને પ્રેમ ખેલ ખેલી રહ્યા છો
તમે મારા દિલ થી હવે ઉતરી ગયા છો

હો દિલ ના લગાડ્યું દિમાગ તે લગાડ્યું
મારી હારે જાનુ તમે બોલી ને બગાડ્યું
એ તમે મારા દિલ થી હવે ઉતરી ગયા છો
એ તમે મારા દિલ થી હવે ઉતરી ગયા છો

હો જિંદગી ના દાડા ટૂંકા કરી દીધા
જાનુ મારી હારે કેમ બદલા તમે લીધા
હો વિશ્વાસ કરીને જીવ રેડી દીધો
તોયે મને તમે અધ વચ્ચે છોડી દીધો

હો આડી કરી સાડી તમે મોઢું રે છુપાવ્યું
દિલ માં હતો દગો એ રાજ ના બતાવ્યું
એ તમે મારા દિલ થી હવે ઉતરી ગયા છો
એ તમે મારા દિલ થી હવે ઉતરી ગયા છો

હો સમજી શકી ના તું મારા પ્રેમ ને
ખોટું લાગ્યું મને તારી વાતો સોભળીને
હો મારુ ના વિચાર્યું કર્યું તે તો તારું
મારુ દિલ તોડી શું ભલું થશે તારું

હો ખુશ રહે હંમેશા તું દુઆ એવી મારી
છોડ્યું બધું તારા ઉપર મરજી બેકા તારી
એ તમે મારા દિલ થી હવે ઉતરી ગયા છો

હો ભૂલી ને પ્યાર મારો બદલી ગયા છો
કરી ને પ્રેમ ખેલ ખેલી રહ્યા છો
એ તમે મારા દિલ થી હવે ઉતરી ગયા છો
એ તમે મારા દિલ થી હવે ઉતરી ગયા છો
એ તમે મારા દિલ થી હવે ઉતરી ગયા છો.

English version

Ho bhuli ne pyar maaro badali gaya chho
Ho bhuli ne pyar maaro badali gaya chho
Kari ne prem khel kheli rahya chho
Tame mara dil thi have utri gaya chho

Ho dil na lagadyu dimag te lagadyu
Mari hare jaanu tame boli ne bagadyu
Ae tame mara dil thi have utri gaya chho
Ae tame mara dil thi have utri gaya chho

Ho jindagi na dada tunka kari didha
Jaanu mari haare kem badala tame lidha
Ho vishwas karine jiv redi didho
Toye mane tame adh vache chhodi didho

Ho aadi kari sadi tame modhu re chhupavyu
Dil ma hato dago ae raaz na batavyu
He tame mara dil thi have utri gaya chho
He tame mara dil thi have utri gaya chho

Ho samjhi saki na tu mara prem ne
Khotu lagyu mane taari vaato sobhadine
Ho maru na vicharyu karyu te to taaru
Maru dil todi shu bhalu thase taaru

Ho khush rahe hamesha tu dua aevi maari
Chhodyu badhu tara upar maraji baka taari
Ae tame mara dil thi have utri gaya chho

Ho bhuli ne pyar maaro badali gaya chho
Kari ne prem khel kheli rahya chho
Ae tame mara dil thi have utri gaya chho
Ae tame mara dil thi have utri gaya chho
Ae tame mara dil thi have utri gaya chho.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *