Thursday, 19 September, 2024

Duniya Dole Chhe Lyrics in Gujarati

116 Views
Share :
Duniya Dole Chhe Lyrics in Gujarati

Duniya Dole Chhe Lyrics in Gujarati

116 Views

દેશી દેશી ના કરે ઓ છોકરી

એ દેશી દેશી ના કરે ઓ છોકરી
એ દેશી દેશી ના કરે ઓ છોકરી
એ દેશી દેશી ના કરે ઓ છોકરી
દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે
હે દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે
એ ખોટા તું કલર ના કરે છોકરી
ખોટા તું કલર ના કરે છોકરી
દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે
એ દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે
એ દેશી દેશી ના કરે ઓ છોકરી
દેશી દેશી ના કરે ઓ છોકરી
દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે
એ દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે

ઓ તું નહિ તો તારા પાપા
એ નહિ તો તારા દાદા
તારા દાદા ના એ દાદા
એ નહિ તો તારા પરદાદા

અરે એ ગામડે માંથી આયા હશે પૂછી લેજે રે
તું વિલાયતી ચહ્યો થી થઇ રે
એ ખોટી ના હવામાં ઉડે ઓ છોકરી
ખોટી ના હવામાં ઉડે ઓ છોકરી

દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે
દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે
દેશી દેશી ના કરે ઓ છોકરી
દેશી દેશી ના કરે ઓ છોકરી
દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે
દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે

હો દિલ ના હોય ભોળા આ દેશી
પ્રેમ કરે હચો આ દેશી
કસમો નિભાવે આ દેશી
કદી દિલ ના દુભાવે દેશી

બાકી બીજા બધા છેતરી જાશે રે
અરે આ દેશી તારો હગો થાશે રે

હે ખોટું તું ઘમંડ ના કરે છોકરી
ખોટી ડંફાસ ના કરે છોકરી
દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે
દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે
દેશી દેશી ના કરે ઓ છોકરી
દેશી દેશી ના કરે ઓ છોકરી
દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે
દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *