Tuesday, 24 December, 2024

DUNIYA MAA STHAN CHE BHAGVAN THI MOTU MAA NU LYRICS | SURESH ZALA

134 Views
Share :
DUNIYA MAA STHAN CHE BHAGVAN THI MOTU MAA NU LYRICS | SURESH ZALA

DUNIYA MAA STHAN CHE BHAGVAN THI MOTU MAA NU LYRICS | SURESH ZALA

134 Views

હો નથી મારી જાનુ ના કોઈ નું હું તો માનું
હો જ્યારથી ગઈ માં તું રોવું છાનું છાનું

હો નથી મારી જાનુ ના કોઈ નું હું તો માનું
જ્યારથી ગઈ માં તું રોવું છાનું છાનું
જ્યારથી ગઈ માં તું રોવું છાનું છાનું
જ્યારથી ગઈ માં તું રોવું છાનું છાનું

ઓ આ

દુનિયામાં સ્થાન છે ભગવાનથી મોટું માંનું
દુનિયામાં સ્થાન છે ભગવાનથી મોટું માંનું

હો દુનિયામાં નથી તારા વિના કોઈ પોતાનું
જગત છે જૂઠું માં એમ માને છે પોતાનું
દુનિયામાં સ્થાન છે ભગવાનથી મોટું માંનું
દુનિયામાં સ્થાન છે ભગવાનથી મોટું માંનું

હો માં ની મમતા છે દુનિયાથી મોટી
માવડી સાચી છે તું ને દુનિયા આખી ખોટી
માં ની મમતા છે દુનિયાથી મોટી
માવડી સાચી છે તું ને દુનિયા આખી ખોટી

હો તારા વિનાનું જીવન લાગે માં અંધારું
ફાટેલા કપડાં મારા નથી કોઈ સાંધનારું
ફાટેલા કપડાં મારા નથી કોઈ સાંધનારું માં
ફાટેલા કપડાં મારા નથી કોઈ સાંધનારું

દુનિયામાં સ્થાન છે ભગવાનથી મોટું માંનું
દુનિયામાં સ્થાન છે ભગવાનથી મોટું માંનું

હો મળે જાનુ જીવથી વ્હાલી ભૂલું ના તારી માં માયા
જગમાં સૌથી શીતળ તારા પાલવની છાયા
મળે જાનુ જીવથી વ્હાલી ભૂલું ના તારી માં માયા
જગમાં સૌથી શીતળ તારા પાલવની છાયા

હો માની મમતા આગળ ફીકુ સુખ સ્વગનું આખું
ના ભુલાય માવડી મળે રાજ જગમાં નું આખું
ના ભુલાય માવડી મળે રાજ જગમાં નું આખું
ના ભુલાય માવડી મળે રાજ જગમાં નું આખું

દુનિયામાં સ્થાન છે ભગવાનથી મોટું માંનું
દુનિયામાં સ્થાન છે ભગવાનથી મોટું માંનું

હો માં… હો હો માં… હો હો માં…
હો હો હો માં.

English version

Ho nathi mari jaanu na koi nu hu to maanu
Ho jyar thi gai maa tu rovu chhanu chhanu

Ho nathi mari jaanu na koi nu hu to maanu
Jyar thi gai maa tu rovu chhanu chhanu
Jyar thi gai maa tu rovu chhanu chhanu
Jyar thi gai maa tu rovu chhanu chhanu

Ao aa duniya maa sthan che bhagvan thi motu maa nu
Duniya maa sthan che bhagvan thi motu maa nu

Ho duniyama nathi tara vina koi potanu
Jagat chhe jutthu maa aem mane chhe potanu
Duniya maa sthan che bhagvan thi motu maa nu
Duniya maa sthan che bhagvan thi motu maa nu

Ho maa ni mamata chhe duniyathi moti
Mavadi sachi chhe tu ne duniya akhi khoti
Maa ni mamata chhe duniyathi moti
Mavadi sachi chhe tu ne duniya akhi khoti

Ho tara vinanu jivan lage maa andharu
Fatela kapda mara nathi koi sandhnaru
Fatela kapda mara nathi koi sandhnaru
Fatela kapda mara nathi koi sandhnaru

Duniya maa sthan che bhagvan thi motu maa nu
Duniya maa sthan che bhagvan thi motu maa nu

Ho male jaanu jivthi vhali bhulu na tari ma maya
Jagma sauthi shital tara palavni chhaya
Male jaanu jivthi vhali bhulu na tari ma maya
Jagma sauthi shital tara palavni chhaya

Ho mani mamta agal fiku sukh swagnu akhu
Na bhulay mavdi male raj jagma nu akhu
Na bhulay mavdi male raj jagma nu akhu
Na bhulay mavdi male raj jagma nu akhu

Duniya maa sthan che bhagvan thi motu maa nu
Duniya maa sthan che bhagvan thi motu maa nu

Ho maa… Ho ho maa… Ho ho maa…
Ho ho ho maa.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *