Monday, 23 December, 2024

Ek Tari Kami Chhe Lyrics in Gujarati

198 Views
Share :
Ek Tari Kami Chhe Lyrics in Gujarati

Ek Tari Kami Chhe Lyrics in Gujarati

198 Views

જોવું તો જીવન માં ખુશીયો ઘણી છે
પણ મારા દિલને તારી આદત પડી છે
જોવું તો જીવન માં ખુશીયો ઘણી છે
પણ મારા દિલને તારી આદત પડી છે
જોવું તો જીવન માં ખુશીયો ઘણી છે
પણ મારા દિલને તારી આદત પડી છે
તને ભુલીશકું કેમ તુછે દિલનો મારા ચૈન
તને ભુલીશકું કેમ તુછે દિલનું  મારા ચૈન
તારા વગર સુની આ જિંદગી છે
મારી યાદોમાં સોગતોમાં
જીવનમાં એક તારી કમી છે
મારી યાદોમાં સોગતોમાં
જીવનમાં એક તારી કમી છે

હો પડ્યા જેદી જુદા મને હજી યાદ છે
દિલને એવું લાગે હમણાંની વાત છે
હો ભૂલે ના ભુલાય એતો એવી વાત છે
મારારે જીવનની  એતો કાળી રાત છે
એતો કાળી રાત છે
તારો આપેલો દિલાસો મેતો હજી ચાચવી રાખ્યો
તારો આપેલો દિલાસો મેતો હજી ચાચવી રાખ્યો
કોણ જાણે હવે ક્યારે મુલાકાત છે
મારી યાદોમાં સોગતોમાં
જીવનમાં એક તારી કમી છે
મારી યાદોમાં સોગતોમાં
જીવનમાં એક તારી કમી છે

હો દિવસ કે રાત હૂતો ભૂલી ગયો છુ
દર્દ ના દરિયામાં હૂતો ડૂબી ગયો છુ
હો મારીરે કિસ્મતને દોષ દીધા કરું છુ
બહારથી મજબૂત અંદરથી તૂટી ગયો છુ
તારી યાદ દિલને ડંખે આ દિલમાંરુ તડપે
તારી યાદ દિલને ડંખે આ દિલમાંરુ તડપે
મોત થી પહેલા માંગે મુલાકાત છે
મારી યાદોમાં સોગતોમાં
જીવનમાં એક તારી કમી છે
મારી યાદોમાં સોગતોમાં
જીવનમાં એક તારી કમી છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *