Friday, 20 September, 2024

Ektaro Vage Ne Lyrics in Gujarati

171 Views
Share :
Ektaro Vage Ne Lyrics in Gujarati

Ektaro Vage Ne Lyrics in Gujarati

171 Views

હરિ બોલ હરિ બોલ, નારાયણ હરિ બોલ
હરિ બોલ હરિ બોલ, નારાયણ હરિ બોલ

હરિ બોલ હરિ બોલ, નારાયણ હરિ બોલ
હરિ બોલ હરિ બોલ, નારાયણ હરિ બોલ

હે એકતારો વાગે ને હરિ મારો નાચે
એકતારો વાગે ને હરિ મારો નાચે

હે વૈકુંઠમાં સાદ સુણી હરિ મારો નાચે
વૈકુંઠમાં સાદ સુણી હરિ મારો નાચે

હે અંતર નો નાદ સુણી નારાયણ નાચે
અંતર નો નાદ સુણી નારાયણ નાચે

એકતારો
હે એકતારો
એકતારો વાગે ને હરિ મારો નાચે
એકતારો વાગે ને હરિ મારો નાચે

એકતારો વાગે ને હરિ મારો નાચે
એકતારો વાગે ને હરિ મારો નાચે

હે ભાવથી ભજીલો હરિ દુખીયાનો નાથ છે
ભાવથી ભજીલો હરિ દુખીયાનો નાથ છે

આપે હજાર હાથે ખોટી ક્યાં વાત છે
આપે હજાર હાથે ખોટી ક્યાં વાત છે

હે ભક્તો નો ભાવ જાણી યોગેશ્વર નાચે
ભક્તો નો ભાવ જાણી યોગેશ્વર નાચે

એકતારો
હે એકતારો
એકતારો વાગે ને હરિ મારો નાચે
એકતારો વાગે ને હરિ મારો નાચે

હે હે એકતારો વાગે ને હરિ મારો નાચે
એકતારો વાગે ને હરિ મારો નાચે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *