ફક્ત “રાશિ”ના ભરોસે ન
By-Gujju26-04-2023
322 Views
ફક્ત “રાશિ”ના ભરોસે ન
By Gujju26-04-2023
322 Views
ફક્ત “રાશિ”ના ભરોસે ન રહેવું…..*
*કારણ કે, ઘણીવાર…*
*”કન્યા” રાશિવાળાને “કન્યા નથી મળતી…”*
*”ધન” રાશિવાળા પાસે “ધન નથી હોતું…”*
*વૃષભ રાશીવાળા ને ગાયુ ઢીંક મારી દેતી હોય છે*
*અને*
*”સિંહ” રાશિવાળાને પણ ગલુડિયા બટકા ભરી જાતા હોય છે.”*