Friday, 20 September, 2024

FARITHI BEEJO KOI SAVAL NAHI KARU LYRICS | MANISHA BAROT

104 Views
Share :
FARITHI BEEJO KOI SAVAL NAHI KARU LYRICS | MANISHA BAROT

FARITHI BEEJO KOI SAVAL NAHI KARU LYRICS | MANISHA BAROT

104 Views

હો પ્યાર માં કદી બે હાલ નઈ કરું
હો ઇશ્ક વફા માં હલાલ નઈ કરું
ઓ ઓ પ્યાર માં કદી બે હાલ નઈ કરું
ઇશ્ક વફા માં હલાલ નઈ કરું
કોણ છે દિલમાં તારા કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરું

હો કોણ છે દિલ માં તારા કઈ દે મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરું
હો પ્યાર માં કદી બે હાલ નઈ કરું
ઇશ્ક વફા માં હલાલ નઈ કરું
કોણ છે દિલમાં તારા કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરું
કોણ છે દિલ તારા કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરું
હો ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરું

હો દિલ ખોલી ને વાત દિલની તું કઈ દે
પ્રેમ માં સજા મને દેવી હોય તે દઇ દે
હો સૌ ની સામે પડી પ્રેમ મેં કીધો
એનો બદલો આ જબરો તે દીધો
હો શું તકલીફ છે કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરું
હો શું તકલીફ છે કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરું

હો પ્યાર માં કદી દે હાલ નઈ કરું
ઇશ્ક વફા માં હલાલ નઈ કરું
કોણ છે દિલમાં તારા કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરું
હો કોણ છે દિલ માં તારા કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરું
હો ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરું

હો ઓળખી શક્યો ના હજી તું મને
નથી કઈ બીજું હવે કેવું રે તને
હો ખુશ રે તારી તું જિંદગી માં જા
મારી નથી તને કોઈ વાતે ના
હો શું કરવું છે એ કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરું
હો શું કરવું છે એ કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરું

હો પ્યાર માં કદી દે હાલ નઈ કરુ
ઇશ્ક વફા માં હલાલ નઈ કરુ
કોણ છે દિલમાં તારા કદી દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરુ
હો કોણ છે દિલમાં તારા કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરુ
હો ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરુ
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરુ

કોણ છે દિલમાં તારા કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરુ
હો કોણ છે દિલમાં તારા કઈ દે તું મને
ફરી થી બીજો કોઈ સવાલ નઈ કરુ

English version

Ho pyaar ma kadi be haal nai karu
Ho ishq wafa ma halal nai karu
O o pyaar ma kadi be haal nai karu
Ishq wafa ma halal nai karu
Kon chhe dilma tara kai de tu mane
Fari thi bijo koi saval nai karu

Kon chhe dilma tara kai de mane
Fari thi bijo koi saval nai karu
Ho pyaar ma kadi be haal nai karu
Ishq wafa ma halal nai karu
Kon chhe dilma tara kai de tu mane
Fari thi bijo koi saval nai karu
Kon chhe dilma tara kai de tu mane
Fari thi bijo koi saval nai karu
Ho fari thi bijo koi saval nai karu

Ho dil kholi ne vaat dilni tu kai de
Prem ma saja mane devi hoy te dai de
Ho sau ni same padi prem me kidho
Aeno badlo aa jabro te didho
Ho shu taklif chhe kai de tu mane
Fari thi bijo koi saval nai karu
Ho shu taklif chhe kai de tu mane
Fari thi bijo koi saval nai karu

Ho pyaar ma kadi be haal nai karu
Ishq wafa ma halal nai karu
Kon chhe dilma tara kai de tu mane
Fari thi bijo koi saval nai karu
Ho kon chhe dilma tara kai de tu mane
Fari thi bijo koi saval nai karu
Ho fari thi bijo koi saval nai karu

Ho odkhi sakyo na haji tu mane
Nathi kai biju have kevu re tane
Ho khush re tari tu jindagi ma jaa
Mari nathi tane koi vate naa
Ho shu karvu chhe ae kai de tu mane
Fari thi bijo koi saval nai karu
Ho shu karvu chhe ae kai de tu mane
Fari thi bijo koi saval nai karu

Ho pyaar ma kadi be haal nai karu
Ishq wafa ma halal nai karu
Kon chhe dilma tara kai de tu mane
Fari thi bijo koi saval nai karu
Ho kon chhe dilma tara kai de tu mane
Fari thi bijo koi saval nai karu
Ho fari thi bijo koi saval nai karu
Fari thi bijo koi saval nai karu

Kon chhe dilma tara kai de tu mane
Fari thi bijo koi saval nai karu
Ho kon chhe dilma tara kai de tu mane
Fari thi bijo koi saval nai karu

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *