ગણપતિ આયો બાપા Lyrics in Gujarati
By-Gujju25-08-2023
ગણપતિ આયો બાપા Lyrics in Gujarati
By Gujju25-08-2023
આયો રે આયો રે
આયો રે આયો રે..
આયો રે આયો રે
આયો રે આયો રે..
ગણપતિ આયો બાપા
રિદ્ધિ સિદ્ધિ લાયો
ગણપતિ આયો બાપા
રિદ્ધિ સિદ્ધિ લાયો..
ગજાનંદ આયો
રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો
રિદ્ધિ સિદ્ધિ લાયો..
ગણપતિ આયો બાપા
રિદ્ધિ સિદ્ધિ લાયો
ગણપતિ આયો બાપા
રિદ્ધિ સિદ્ધિ લાયો..
ગજાનંદ આયો
રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો
રિદ્ધિ સિદ્ધિ લાયો..
શિવજી નો બાળ આયો
ઉમિયા નો લાલ આયો
આયો રે આયો બાપો
લંબોદર આયો..
શિવજી નો બાળ આયો
ઉમિયા નો લાલ આયો
આયો રે આયો બાપો
લંબોદર આયો..
ગણપતિ આયો બાપો
ગણપતિ આયો બાપો
રિદ્ધિ સિદ્ધિ લાયો..
નિર્ભય વાળા થે તો
નામ સુણાયો
નિર્ભય વાળા થે તો
નામ સુણાયો..
ગજાનંદ આયો
એકદંત આયો
ગજાનંદ આયો
એકદંત આયો
ગણપતિ આયો બાપા
રિદ્ધિ સિદ્ધિ લાયો
ગણપતિ આયો બાપા
રિદ્ધિ સિદ્ધિ લાયો..
ગણેશ આરતી – Lyrics in Gujarati
ગજાનંદ આયો
રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો
રિદ્ધિ સિદ્ધિ લાયો..
મોટી સૂંડાલો આયો
દેવ મહાકાય આયો
આયો રે આયો બાપો
સુરપકર્ણ આયો..
મોટી સૂંડાલો આયો
દેવ મહાકાય આયો
આયો રે આયો બાપો
સુરપકર્ણ આયો..
ગજાનંદ આયો બાપો
ગજાનંદ આયો બાપો
રિદ્ધિ સિદ્ધિ લાયો..
માથે મુગટ બાપા
મોતીનો લગાયો
માથે મુગટ બાપા
મોતીનો લગાયો..
ગજાનંદ આયો
એકદંત આયો
ગજાનંદ આયો
એકદંત આયો..
ગણપતિ આયો બાપા
રિદ્ધિ સિદ્ધિ લાયો
ગણપતિ આયો બાપા
રિદ્ધિ સિદ્ધિ લાયો..
ગજાનંદ આયો
રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો
રિદ્ધિ સિદ્ધિ લાયો..
કાજ સુધારવા આયો
ફુલડાં મેં લઇ બંધાયો
આયો રે આયો બાપો
ચતુર્ભુજ આયો..
કાજ સુધારવા આયો
ફુલડાં મેં લઇ બંધાયો
આયો રે આયો બાપો
ચતુર્ભુજ આયો..
ગણપતિ આયો બાપો
ગણપતિ આયો બાપો
રિદ્ધિ સિદ્ધિ લાયો..
જમવા પધારો બાપા
થાળ ધરાયો
જમવા પધારો બાપા
થાળ ધરાયો..
ગણપતિ આયો બાપા
રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો
રિદ્ધિ સિદ્ધિ લાયો..
ગણપતિ આયો બાપા
રિદ્ધિ સિદ્ધિ લાયો
ગણપતિ આયો બાપા
રિદ્ધિ સિદ્ધિ લાયો..
ગજાનંદ આયો
રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો
રિદ્ધિ સિદ્ધિ લાયો..
આરતી ઉતારવા આયો
ધૂપ ગૂગલ ના લાયો
લાયો રે લાયો હૂં તો
ફૂલ માલા લાયો..
આરતી ઉતારવા આયો
ધૂપ ગૂગલ ના લાયો
લાયો રે લાયો હૂં તો
ફૂલ માલા લાયો..
ગજાનંદ આયો બાપો
ગજાનંદ આયો બાપો
રિદ્ધિ સિદ્ધિ લાયો..
દેવો મા તૂ દેવ છે મોટો
સૌ મા સવાયો
દેવો મા તૂ દેવ છે મોટો
સૌ મા સવાયો..
એકદંત આયો
રિદ્ધિ સિદ્ધિ લાયો
એકદંત આયો
રિદ્ધિ સિદ્ધિ લાયો..
ગણપતિ આયો બાપા
રિદ્ધિ સિદ્ધિ લાયો
ગણપતિ આયો બાપા
રિદ્ધિ સિદ્ધિ લાયો..
ગજાનંદ આયો બાપા
રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો બાપા
રિદ્ધિ સિદ્ધિ લાયો..
ગજાનંદ આયો બાપા
રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો બાપા
રિદ્ધિ સિદ્ધિ લાયો..
ગજાનંદ આયો આયો બાપા
રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો આયો બાપા
રિદ્ધિ સિદ્ધિ લાયો..




















































