Gham To Judai Na Amne Madya Che Lyrics in Gujarati
By-Gujju23-06-2023
Gham To Judai Na Amne Madya Che Lyrics in Gujarati
By Gujju23-06-2023
હું તો રહી ના શકું દર્દ સહી ના શકું
હું તો રહી ના શકું દર્દ સહી ના શકું
ગમ તો જુદાઈના અમને મળ્યા છે તમને ખબર પડે શું
આશીકીમાં બેવફા એ બદલા મળ્યા છે તમને ફરક પડે શું
હું તો રહી ના શકું દર્દ સહી ના શકું
હું તો રહી ના શકું દર્દ સહી ના શકું
પોતાના આજે પરાયા થાય છે એમને ફરક પડે શું
ગમ તો જુદાઈના અમને મળ્યા છે તમને ખબર પડે શું
હો આશિકોની મહેફિલમાં અમે બદનામ થયા
અમને બદનામ કરી એમના મોટા નામ થયા
હો આશિકોની મહેફિલમાં અમે બદનામ થયા
અમને બદનામ કરી એમના મોટા નામ થયા
હું તો રહી ના શકું દર્દ સહી ના શકું
હું તો રહી ના શકું દર્દ સહી ના શકું
વાલા હતા આજે વેરી થયા છે એમને ફરક પડે શું
ગમ તો જુદાઈના અમને મળ્યા છે તમને ખબર પડે શું
હો જીવથી વાલી જાન આજ બીજાના થયા
ઓળખાણ અમારી ભુલી રે ગયા
હો જીવથી વાલી જાન આજ બીજાના થયા
ઓળખાણ અમારી ભુલી રે ગયા
હું તો રહી ના શકું દર્દ સહી ના શકું
હું તો રહી ના શકું દર્દ સહી ના શકું
આશિક બદલવા જે ટેવાયા હોઈ એમને ફરક પડે શું
આશિક બદલવા જે ટેવાયા હોઈ એમને ફરક પડે શું
હું તો રહી ના શકું દર્દ સહી ના શકું
હું તો રહી ના શકું દર્દ સહી ના શકું
ગમ તો જુદાઈના અમને મળ્યા છે તમને ખબર પડે શું
આશીકીમાં બેવફા એ બદલા મળ્યા છે તમને ખબર પડે શું
તમને ફરક પડે શું
તમને ખબર પડે શું