Monday, 23 December, 2024

Govind Na Gun Lyrics in Gujarati

238 Views
Share :
Govind Na Gun Lyrics in Gujarati

Govind Na Gun Lyrics in Gujarati

238 Views

હેજી એવા
હેજી એવા
હેજી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા
હેજી
એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા
કે નાથ તમે તુલસી ના પાંદડે તોલાણા

કે નાથ તમે તુલસી ના પાંદડે તોલાણા
હેજી એવા ગુણ તો ગોવિંદ
માં ગવાણા
હેજી એવા ગુણ તો ગોવિંદ માં ગવાણા
હે નાથ તમે તુલસી
ના પાંદડે તોલાણા
હે નાથ તમે તુલસી ના પાંદડે તોલાણા

હો હો જગ જાણે છે કહાની
હો હો મીરા તો શ્યામ દીવાની
સોના
ની નગરી ને દ્વારિકા ના નાથ રે
શ્યામ ગોપાલ ગિરધારી
હો શ્યામ
ગોપાલ ગિરધારી
સુનુ સુનુ લાગે એના મન નું વૃર્દાવન
નામ તારે
કર્યું આખું જીવન

હે જી એવા
હે જી એવા ગુણ તો ગોવિંદ ના
ગવાણા
કે નાથ તમે તુલસી ને પાંદડે તોલાણા
કે નાથ તમે તુલસી ને
પાંદડે તોલાણા
કે નાથ તમે તુલસી ને પાંદડે તોલાણા
કે નાથ તમે
તુલસી ના પાંદડે તોલાણા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *