પાછલી રાતના નાથ પાછા વળ્યા,શું કરું રે સખી ? હું ન જાગી;નીરખતાં નીરખતાં નિદ્રા આવી ગઈવહાલોજી દઈ ગયા વાચ, રાખી. કૃષ્ણજી ક્યાં હશે ? શોક્ય સુણશે હવે ...
આગળ વાંચો
નરસિંહ મેહતા ભજન
24-04-2023
પાછલી રાતના નાથ પાછા વળ્યા
24-04-2023
બાપજી પાપ મેં
બાપજી પાપ મેં કવણ કીધાં હશે,નામ લેતાં તારું નિંદ્રા આવે;ઉંઘ આળસ આહાર મેં આદર્યાં,લાભ વિના લવ કરવી ભાવે … બાપજી દિન પૂઠે દિન તો વહી જાય છે,દુર...
આગળ વાંચો
આગળ વાંચો
24-04-2023
પ્રાતઃ હવું પ્રાણપતિ
પ્રાતઃ હવું પ્રાણપતિ ! ઈંદુ ગયો આથમી,કાં રહ્યો બાંહોડી કંઠ ઘાલી ?નાથ ! મેલો હવે બાથ માંહે થકીશું કરશો હે બાંહ ઝાલી ? અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી,તેજ...
આગળ વાંચો
આગળ વાંચો
24-04-2023
પ્રેમરસ પાને
પ્રેમરસ પાને, તું મોરના પિચ્છધર !તત્વનું ટૂંપણું તુચ્છ લાગે;દૂબળા ઢોરનું કુશકે મન ચળે,ચતુરધા મુક્તિ તેઓ ન માગે. પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ,શ...
આગળ વાંચો
આગળ વાંચો
24-04-2023
નાથને નીરખી
આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી,સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી. જે રે મારા મનમાં હુતું તે વહાલાએ કીધું;પ્રીતે-શું પ્રભુજી પધારિયા, આવી આલ...
આગળ વાંચો
આગળ વાંચો
24-04-2023
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા – બે અલગ સ્વરમાંMP3 Audio પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલાહરનિશ એને ધ્યાવું રે,તપ તીરથ વૈકુંઠ-સુખ મેલી,મારા વૈષ્ણવ હોય...
આગળ વાંચો
આગળ વાંચો
24-04-2023
નાગર નંદજીના લાલ
નાગર નંદજીના લાલ !રાસ રમંતા મારી નથડી ખોવાણી. કાના ! જડી હોય તો આલરાસ રમંતા મારી નથડી ખોવાણી… નાગર નંદજીના લાલ ! નાની નાની નથણી ને માંહી જડેલ...
આગળ વાંચો
આગળ વાંચો
24-04-2023
પઢો રે પોપટ રાજા રામના
પઢો રે પોપટ રાજા રામના – બે અલગ સ્વરમાંMP3 Audio પઢો રે પોપટ રાજા રામના, સતી સીતાજી પઢાવે,પાસે રે બંધાવી રૂડું પાંજરુ, મુખ થી રામ જપાવે.હેજી ...
આગળ વાંચો
આગળ વાંચો
24-04-2023
નારાયણનું નામ જ લેતાં
નારાયણનું નામ જ લેતાં – ચાર અલગ સ્વરમાંMP3 Audio નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીયે રે;મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજીયે રે. કુળન...
આગળ વાંચો
આગળ વાંચો
04-05-2023
અખિલ બ્રહ્માંડમાં એક તું
અખિલ બ્રહ્માંડમાં એક તું – બે અલગ સ્વરમાંMP3 Audio અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,જૂજવે રૂપે અનંત ભાસે;દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,શૂન્...
આગળ વાંચો
આગળ વાંચો
04-05-2023
આ શેરી વળાવી
આ શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને !આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને. આ ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને;દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને… શ...
આગળ વાંચો
આગળ વાંચો
04-05-2023
આજ વૃંદાવન આનંદસાગર
આજ વૃંદાવન આનંદસાગર, શામળિયો રંગે રાસ રમે;નટવર-વેશે વેણ વજાડે, ગોપી મન ગોપાળ ગમે. એક એક ગોપી સાથે માધવ, કર ગ્રહી મંડળ માંહે ભમે;તા થૈ તા થૈ તાન મિલ...
આગળ વાંચો
આગળ વાંચો