પ્રભુ પ્રેમ ભરીને હું આવી કટોરી ભરી લાવી છુ ગિરધારી દૂધ ગાયનું કાઢેલુ કટોરી ભરી લાવી છુ ગિરધારી પ્રભુ પ્રેમ ભરીને હું … સાકર નાખી ઘોળી અહી ...
આગળ વાંચો
ભજન
20-05-2023
પ્રભુજીને પડદામાં રાખ મા
પ્રભુજીને પરદામાં રાખ મા, પૂજારી તારાઆતમને ઓઝલમાં રાખ મા … પૂજારી વાયુ વિંઝાશે ને દીવડો હોલાશે તારો,ભીતિ વંટોળિયાની ભાખ મા,આજે ઉભો છે આ દેહ અ...
આગળ વાંચો
આગળ વાંચો
20-05-2023
નૈયા ઝૂકાવી મેં તો
નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય નાઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના સ્વાર્થનું સંગીત ચારે કોર બાજેકોઇનું કોઇ નથી દુનીયામાં આજેતનનો તંબુરો જોજ...
આગળ વાંચો
આગળ વાંચો
20-05-2023
પ્રેમળ જ્યોતિ તારો
પ્રેમળ જ્યોતિ તારો દાખવી,મુજ જીવનપંથ ઉજાળ … પ્રેમળ જ્યોતિ દૂર પડ્યો નિજ ધામથી હું, ને ઘેરે ઘન અંધાર,માર્ગ સૂઝે નવ ઘોર રજનિમાં, નિજ શિશુને સંભ...
આગળ વાંચો
આગળ વાંચો
20-05-2023
પગ મને ધોવા દ્યો રઘુરાય
પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય … પગ મને રામ લક્ષ્મણ જાનકી તીર ગંગાને જાયજીનાવ માંગી નીર તરવા ગુહ બોલ્યો ગમ ખાઇ … પગ મને...
આગળ વાંચો
આગળ વાંચો
20-05-2023
ભક્તિ કરતાં છૂટે મારાં પ્રાણ
ભક્તિ કરતાં છૂટે મારાં પ્રાણ પ્રભુ એવું માંગુ છુંરહે હૃદયકમળમાં તારું ધ્યાન પ્રભુ એવું માંગુ છું તારું મુખડું પ્રભુજી હું જોયાં કરું,રાત દિવસ ...
આગળ વાંચો
આગળ વાંચો
20-05-2023
ભોમિયો ખોવાયો મારો
ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો,મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે,વાટે વિસામો લેતા જોયો હોય તો કહેજો … ભીતરનો ભેરુ એના રે વિના મારી કાયા છે પાંગ...
આગળ વાંચો
આગળ વાંચો
20-05-2023
મંગલ મંદિર ખોલો
મંગલ મંદિર ખોલો,દયામય ! મંગલ મંદિર ખોલો ! જીવનવન અતિ વેગે વટાવ્યું,દ્વાર ઊભો શિશુ ભોળો;તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,શિશુને ઊરમાં લ્યો, લ્યો; R...
આગળ વાંચો
આગળ વાંચો
20-05-2023
મંદિર તારું વિશ્વ રૂપાળું
મંદિર તારું વિશ્વ રૂપાળું,સુંદર સરજનહારા રે;પળ પળ તારાં દર્શન થાયે,દેખે દેખણહારા રે … મંદિર તારું નહિ પૂજારી નહિં કો દેવા,નહિ મંદિરને તાળાં ર...
આગળ વાંચો
આગળ વાંચો
20-05-2023
મને કહોને પરમેશ્વર કેવા હશે ?
મને કહોને પરમેશ્વર કેવા હશે ?ક્યાં રહેતા હશે, શું કરતા હશે ? ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને,તારાને ગૂંથનારા કેવા હશે ? … મને કહોને આંબાની ઊંચી ડા...
આગળ વાંચો
આગળ વાંચો
20-05-2023
માગું હું તે આપ, પ્રભુજી
માગું હું તે આપ, પ્રભુજી !માગું હું તે આપ. ના માંગુ ધન વૈભવ એવા મન દેખી મલકાય,ભલે રહું હું દીન તોય લઉં ના ગરીબ કેરી હાય !એવું હૈયાનું બળ આપ, પ્રભુજ...
આગળ વાંચો
આગળ વાંચો
20-05-2023
માડી તારું કંકુ ખર્યું
માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો – ચાર અલગ સ્વરમાં MP3 Audio માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યોકંકુ ખર્ય...
આગળ વાંચો
આગળ વાંચો