Thursday, 26 December, 2024

Happy Chocolate Day Quotes & Wishes 2024

326 Views
Share :
Happy Chocolate Day

Happy Chocolate Day Quotes & Wishes 2024

326 Views

જિંદગી જાતજાતની ચોકલેટથી
ભરેલા બંધ બોક્સ જેવી છે.
બોક્સ ખોલ્યા વગર તમારા
હાથમાં કેવી ચોકલેટ આવશે
તે કહી શકાતું નથી.
“Happy Chocolate Day”

જુઓ આવ્યો પ્રેમનો તહેવાર,
સ્નેહ અને ખુશી લઈ આવ્યો તહેવાર
નારાજગી અને ફરિયાદ ભૂલાવી દો,
આજીવન યાદ રહે આ દિવસ તે પહેલા તમારું મોં કરો ગળ્યું.
હેપ્પી ચૉકલેટ ડે

ચોકલેટ ડે આવ્યું છે,
તારી યાદ લાવ્યું છે,
એ જાને તમન્ના તને મનાવવા માટે
મેં આખું ચોકલેટનો ડબ્બો મંગાવ્યું છે.
“Happy Chocolate Day”

તારાએ આકાશમાંથી સલામ મોકલ્યા છે
તડકાએ સૂરજમાંથી કિરણ મોકલ્યા છે
તમે ચૉકલેટ ડેના તહેવાર પર ખુશ રહો
અમે એડવાન્સમાં આ ખાસ મેસેજ મોકલ્યો છે.

મધુર મિત્ર અને મિત્રથી પણ મધુર છે પ્રેમ
આપણી મધુર મિત્રતા માટે હેપ્પી ચૉકલેટ ડે

“Chocolate Day” ની એક વાત ખાસ છે
એક Chocolate નાં બહાને બે મન આસપાસ છે.
Chocolate તો બસ એક નામ છે,
જે નામે આપ લે થતાં બે દિલના અહેસાસ છે.

ચૉકલેટ ડે આવ્યો છે અને સાથે આવી છે
તારી યાદ આજે આવ મળવા
કારણકે મારું દિલ તને બોલાવી રહ્યું છે
મેં આજે તારા માટે પ્રેમથી ચૉકલેટનો
આખો ડબ્બો મગાવ્યો છે.
હેપ્પી ચૉકલેટ ડે

બોલાવ્યા વગર તારી સાથે હું રહીશ,
કસમ તું પણ લે, આ દોસ્તી નિભાવી શ,
મતલબ એ નહિ કે રોજ રોજ યાદ કરવા,
પણ ત્યારે યાદ રાખજે
જ્યારે એકલા એકલા ડેરી મિલ્ક ખાઈશ
“Happy Chocolate Day”

Chocolate_Day आया है, तेरी Yaad😇
साथ लाया है… Ajj DiL💓 ने Tujhe फिर बुलाया है…
ऐ जान-E-मन… Tujhe मनाने के लिए मैंने,
Chocolate🍫 का पुरा डब्बा मंगवाया है…😊
🍫Happy Chocolate_Day💑

તારી મીઠાશ જોઈએ છે મારે
આ Chocolate Day થી નઇ ચાલે મારે.
“Happy Chocolate Day”

ચોકલેટથી પણ વધુ મીઠું લાગે
આ તારું વ્હાલ ભર્યું સ્મિત…
“Happy Chocolate Day”

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *