Saturday, 16 November, 2024

Have Tari Yaad Ma Lyrics in Gujarati

101 Views
Share :
Have Tari Yaad Ma Lyrics in Gujarati

Have Tari Yaad Ma Lyrics in Gujarati

101 Views

હો દર્દ મલ્યા દિલ ને ટુકડા થયા છે અરમાનના
હો દર્દ મલ્યા દિલ ને ટુકડા થયા છે અરમાનના
દર્દ દર્દ મલ્યા દિલ ને ટુકડા થયા છે અરમાનના
જા જીવી લઇશુ અમે હવે તારી યાદ મા

હો ચીથડે ચીથડા કર્યા તેતો કોલ ને કરાર ના
હો ચીથડે ચીથડા કર્યા તેતો કોલ ને કરાર ના
જા જીવી લઇશુ અમે હવે તારી યાદ મા
જા જીવી લઇશુ અમે હવે તારી યાદ મા

હો મારી આ જિંદગી મેં નોમ તારા કરી હતી
તારા કાજે લોકો ની લાગણી દુભવી હતી
હો ભુલી રે જયસુ અમે આપેલા દર્દો તારા
દિલ થી નોમ તારુ કાઢી દૈશુ અમરા
હો દિલ થી અમે કદીયે લઈશું તારુ નોમ ના
હો ભૂલથી અમે કદીયે લઈશું તારુ નોમ ના
દર્દ મલ્યા દિલ ને ટુકડા થયા છે અરમાનના
જા જીવી લઇશુ અમે હવે તારી યાદ મા
જા જીવી લઇશુ અમે હવે તારી યાદ મા

હો દિલ ચોર તારા અમે ના જાણી શક્યા
જુઠા ચેહરા ને તારા નારે ઓળખી શક્યા
હો મારા નશીબ મારે ભલે તારો પ્યાર નતો
એકલા રઈ લઇશુ પેલા પણ એકલો હતો
હો બન્યો છુ શિકાર હુ તો જુઠી તારી વાતમા
હો બન્યો છુ શિકાર હુ તો જુઠી તારી વાતમા  
દર્દ માલ્યા દિલને તુક્ડા થયા છે અરમાનના
દર્દ મલ્યા દિલ ને ટુકડા થયા છે અરમાનના
જા જીવી લઇશુ અમે હવે તારી યાદ મા
જા જીવી લઇશુ અમે હવે તારી યાદ મા
દર્દ માલ્યા દિલને તુક્ડા થયા છે અરમાનના
દર્દ મલ્યા દિલ ને ટુકડા થયા છે અરમાનના
જા જીવી લઇશુ અમે હવે તારી યાદ મા
જા જીવી લઇશુ અમે હવે તારી યાદ મા
હવે તારી યાદ મા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *