He Chora Chyo Chyo Jyoto Lyrics in Gujarati
By-Gujju25-04-2023
He Chora Chyo Chyo Jyoto Lyrics in Gujarati
By Gujju25-04-2023
હે છોરા ચ્યો ચ્યો જ્યોતો હાજરી ચૂડલો વેજવાને

હે છોડી કડી ગોમ જ્યોતો હાજરી ચૂડલો વેજવાને

હે છોરા કડી થી હું હું લાયો હાજરી ચૂડલો વેજવાને

હે છોડી કડીથી કંડલા લાયો હાજરી ચૂડલો વેજવાને

હે છોરા તારે ને મારે હુંછે હાજરી ચૂડલો વેજવાને

હે છોડી નાનપણની માયા હાજરી ચૂડલો વેજવાને

હે છોરા તારે માથે શું વાજયુ હાજરી ચૂડલો વેજવાને

હે પેલી છોડી એ ઓષ મને મારી હાજરી ચૂડલો વેજવાને

હે તારી માડી મુને દઇદે હાજરી ચૂડલો વેજવાને
હે મારી માડીનું તારે હું કોમ છે હાજરી ચૂડલો વેજવાને
હે એને હાહુ કરીંને રાખું હાજરી ચૂડલો વેજવાને

હે તારો ભઇલો મુને દઇદે હાજરી ચૂડલો વેજવાને
હે મારા ભઈલાનું તારે હું કોમ છે હાજરી ચૂડલો વેજવાને
હે અને દિયર કરીને રાખુ હાજરી ચૂડલો વેજવાને

હે હાજરી ચૂડલો વેજવાને
હે હાજરી ચૂડલો વેજવાને