Wednesday, 25 December, 2024

HOMI MALI TO MARA HOMU JOYU NAI LYRICS | SURESH ZALA

128 Views
Share :
HOMI MALI TO MARA HOMU JOYU NAI LYRICS | SURESH ZALA

HOMI MALI TO MARA HOMU JOYU NAI LYRICS | SURESH ZALA

128 Views

Ho dilma thi aene man kadhi nakhyo bhai
Mara rom rom
Dilma thi aene man kadhi nakhyo bhai
Dilma thi aene man kadhi nakhyo bhai
Homi mali to mara homu joyu nai
Alya homi mali to pachhi avadu fari jai

Ao samay aavshe tujne batavshe
Ae divashe mari yaad tane aavshe
Samay aavshe tujne batavshe
Ae divashe mari yaad tane aavshe

Ho mara te premni tame kari na kadar
Mara te premni tame kari na kadar
Kevi rite rahevu aa duniya ni andar
Alya homi mali to pachhi homu joyu nai

Ho mane chhodi gai bije parni gai
Aemni yaado ma ankho radi gai
Ho mane chhodi gai bije parni gai
Aemni yaado ma ankho radi gai

Ho jemne joi ne hu hasto hato
Aemne aaje mane roto melyo to
Jemne joi ne hu hasto hato
Aemne aaje mane roto melyo to

Ho ankhe ansu ni dhar vahi jaay
Ankhe aahudani dhar vahi jaay
Hu mari jav to tara bapanu hu jaay
Alya homi mali to pachhi avari fari jai

Ho bharoso nathi have prem par tara
Kharab chhe have nashib amara
Ho ho bharoso nathi have prem par tara
Kharab chhe have nashib amara

Ho sahan kari lidhu have na jirvatu
Gha aeva vagya ke nathi re jivatu
Sahan kari lidhu have na jirvatu
Gha aeva vagya ke nathi re jivatu

Ho bhagvan bhole aoni saja mane aal
Are mara rom aoni saja mane aal
Ae sukh rahe aenu dukh mane aal

Ho dilma thi aene man kadhi nakhyo bhai
Dilma thi aone man tagadi melyo bhai
Homi mali to mara homu joyu nai
Alya homi mali to pachhi avari fari jai

Mara rom rom
Homi mali to mara homu joyu nai.

English version

હો દિલમાંથી એને મન કાઢી નાખ્યો ભઈ
મારા રોમ રોમ
દિલમાંથી એને મન કાઢી નાખ્યો ભઈ
દિલમાંથી એને મન કાઢી નાખ્યો ભઈ
હોમી મલી તો મારા હોમુ જોયું નઈ
અલ્યા હોમી મલી તો પછી અવળું ફરી જઈ

ઓ સમય આવશે તુજને બતાવશે
એ દિવસે મારી યાદ તને આવશે
સમય આવશે તુજને બતાવશે
એ દિવસે મારી યાદ તને આવશે

હો મારા તે પ્રેમની તમે કરી ના કદર
મારા તે પ્રેમની તમે કરી ના કદર
કેવી રીતે રહેવું આ દુનિયા ની અંદર
અલ્યા હોમી મલી તો પછી હોમુ જોયું નઈ

હો મને છોડી ગઈ બીજે પરણી ગઈ
એમની યાદો માં આંખો રડી ગઈ
હો મને છોડી ગઈ બીજે પરણી ગઈ
એમની યાદો માં આંખો રડી ગઈ

હો જેમને જોઈ ને હું હસતો તો
એમને આજે મને રોતો મેલ્યો તો
જેમને જોઈ ને હું હસતો તો
એમને આજે મને રોતો મેલ્યો તો

હો આંખે આંસુની ધાર વહી જાય
આંખે આહુડાની ધાર વહી જાય
હું મરી જવ તો તારા બાપાનું હું જાય
અલ્યા હોમી મલી તો પછી અવરી ફરી જઈ

હો ભરોસો નથી હવે પ્રેમ પર તારા
ખરાબ છે હવે નશીબ અમારા
હો હો ભરોસો નથી હવે પ્રેમ પર તારા
ખરાબ છે હવે નશીબ અમારા

હો સહન કરી લીધું હવે ના જીરવાતું
ઘા એવા વાગ્યા કે નથી રે જીવાતું
સહન કરી લીધું હવે ના જીરવાતું
ઘા એવા વાગ્યા કે નથી રે જીવાતું

હો ભગવાન ભોલે ઓની સજા મને આલ
અરે મારા રોમ ઓની સજા મને આલ
એ સુખ રહે એનું દુઃખ મને આલ

હો દિલમાં થી એને મન કાઢી નાખ્યો ભઈ
દિલમાં થી ઓને મન તગડી મેલ્યો ભઈ
હોમી માલી તો મારા હોમુ જોયું નઈ
અલ્યા હોમી મલી તો પછી અવળી ફરી જઈ

મારા રોમ રોમ
હોમી મલી તો મારા હોમુ જોયું નઈ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *